Mayur Suthar

Mayur Suthar

Share

Standing Committee Chairman : KAMC
BJP Karykarta, Corporator: Ward 12

23/06/2026

પરમ મિત્ર શ્રી હિરેનભાઈ પટેલને આણંદ શહેરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ બનવા બદલ શુભેચ્છા પાઠવી.

Hiren Patel

Photos from Mayur Suthar's post 22/06/2026

કરમસદ–આણંદ મહાનગરપાલિકા દ્વારા પ્રી-મોન્સૂન કામગીરી અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ

આ બેઠકમાં મેયર દીપિકાબેન પટેલ, ડેપ્યુટી મેયરશ્રી કમલેશભાઈ ડાભી તેમજ તમામ વોર્ડના કોર્પોરેટરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત મહાનગરપાલિકાના બંને ડેપ્યુટી કમિશનરશ્રી, અધિકારીઓ અને કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા.

બેઠક દરમિયાન પ્રી-મોન્સૂન કામગીરી અંતર્ગત પૂર્ણ થયેલ કામગીરી, પ્રગતિ હેઠળની કામગીરી તથા બાકી રહેલ કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સાથે સાથે કામગીરીને વધુ ગતિ આપવા તથા સમયસર પૂર્ણ કરવા માટે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી.

Photos from Mayur Suthar's post 21/06/2026

Thank you my boy ♥️

Today, on Father’s Day, my son Yatharth surprised me with a beautiful painting.

His love and creativity are the best gifts I could ask for. I’m so proud and grateful. Happy Father’s Day to all the dads out there! ❤️



👪❤️🎉🎂💕

Photos from Mayur Suthar's post 21/06/2026

સ્વસ્થ જીવન માટે યોગ !🧘‍♀️

આજરોજ ૧૨ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૬ ઉજવણી નિમિત્તે મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થયો.

કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે મંત્રી શ્રી રમણભાઈ સોલંકીજી, મેયર દીપિકાબેન પટેલ, ડે. મેયર કમલેશભાઈ ડાભી તેમજ જિલ્લા અને મહાનગરપાલિકાની ટીમ ઉપસ્થિત રહી હતી.

Want your public figure to be the top-listed Public Figure in Anand?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Website

Address

Anand