Shashikant Pandya

Shashikant Pandya

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Shashikant Pandya, Politician, Deesa.

06/04/2026

વિશ્વની સૌથી મોટી રાજનૈતિક પાર્ટી “ભારતીય જનતા પાર્ટી”ના સ્થાપના દિવસ નિમિત્તે રાષ્ટ્રસેવામાં સમર્પિત કરોડો દેવદુર્લભ કાર્યકર્તાઓને મારી હ્દયપૂર્વકની શુભકામનાઓ.💐

આવો આજના દિવસે ભારત વિશ્વગુરુ બને તેમજ માં ભારતીને પરમ વૈભવ પર લઈ જવાનો દ્રઢ સંકલ્પ કરીએ.

31/03/2026

દેશનાં યશસ્વી ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબને નકસલ મુક્ત ભારત અભિયાન બદલ દિલ થી અભિનંદન…ABVP ના કાયઁકતા તરીકે ૧૯૮૦ ના દાયકા માં રાષ્ટ્રીય અઘીવેશન માં નક્સલવાદીઓ માઓવાદી ની હિંસા નું તાંડવ સાંભળતા હતા ત્યારે ગંભીર સમસ્યા કદી ઉકેલાશે નહીં તેમ લાગતું હતુ રેડ કોરીડોર નો વિસ્તાર વધતો હતો કાયઁકતા પ્રચારકો ની હત્યા થતી હતી લાલ સલામ ના નારા સાથે આદિવાસી ઓ ના હાથ માં બોમ્બ બંદુક અને પિસ્તોલ પકડાવી….. ૨૦,૦૦૦ કરતા વધુ લોકો ની હત્યા કરનાર
માઓવાદી નો ખાત્મો બોલાવી દીધો જવાનોના શહાદતને આજે સાચી વિરાંજલી મળી છે સી આર પી એફ કોબરા કમાંડો છત્તીસગઢ પોલીસ અને નકલમુકત અભિયાન માં જોડાયેલ રાષ્ટ્રવાદી સામાજિક સંસ્થા ઓને દિલ થી અભિનંદન દેશના પ્રધાનમંત્રી શ્રી મોદી જી નો સંકલ્પ અને ગૃહમંત્રી શ્રી ની વ્યૂહરચના એ આજે લાલ કોરીડોર ને નકશાપર થી ભુસી ને વિકાસ વિશ્વાસ અને સલામતી નુ સાશન કર્યું છે દેશ બુલેટ બંદૂક થી નહી બંધારણ થી
ચાલશે તેવો કડક જવાબ રાષ્ટ્ર વિરોધીઓને આપી દીધો છે

હવે એક નવી લડાઈ દેશ ના અર્બન નક્ષલ સામે લડવાની છે વિજય નિશ્ચિત છે વિશ્વાસ રાખજો પુનઃ શ્રી અમિતભાઈ શાહ જી ને રાષ્ટ્ર ભક્તિ સાથે અભિનંદન💐

Want your public figure to be the top-listed Public Figure in Deesa?
Click here to claim your Sponsored Listing.

Category

Culinary Team

Attire

Telephone

Website

Address

Deesa