Keshar Music Lab

Keshar Music Lab

Share

contact : +919377850088

07/08/2025

New Song Out Now ✨

આયો કોનુડો ને આઠમ આઈ
Show some love & share it forward!

15/06/2025

💫 તું મારો કૃષ્ણ… ને હું તારો સુદામા.
જ્યાં દિલ હોય પવિત્ર, ત્યાં નામ નક્કી નથી હોતા… સંબંધ હોય છે અમર.
આજના આ ઓછી લાગણીના યુગમાં, અમે લઈને આવ્યા છીએ એક એવું ગીત,
જે યાદ અપાવશે કે સાચી મિત્રતા હજુ પણ જીવે છે.

🙏
💔 ભૂખે સુદામા હોય કે વિભૂતિ કૃષ્ણ હોય… સંબંધ ભાવનો હોય, વ્યાજનો નહિ.
🎶 એ જ ભાવમાં તૈયાર થયેલું અમારું નવું ગીત હવે તમારા માટે જાહેર છે.

🎧 જુઓ, સાંભળો અને અનુભવો:
“તું મારો કૃષ્ણ ને હું તારો સુદામા” – Now Streaming Everywhere
📲 તમારા જીવનના ‘કૃષ્ણ’ કે ‘સુદામા’ ને Tag કરવાનું ભૂલશો નહિ.

Want your business to be the top-listed Media Company in Gandhinagar?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Website

Address

Keshav Arcade, Near Pethapur Chowkdi
Gandhinagar