Haresh Thummar
Former President - District Panchayat (Junagadh)
પૂર્વ પ્રમુખશ્રી - જીલ્લા પંચાયત (જુનાગઢ)
15/05/2026
15/05/2026
આજે દાત્રાણા ખાતે હિરપરા પરિવાર ના આંગણે સત્ નારાયણ ભગવાન ની કથા માં હાજરી આપી
15/05/2026
જુનાગઢ જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર આર. રાણવાસીયા જી નું કચ્છ - ભુજ પોસ્ટીંગ થતા આજરોજ તેઓની મુલાકાત લઈને જુનાગઢ જીલ્લામાં પોતાના કાર્યકાળ દરમિયાન પ્રમાણિકતા સાથે ઉત્કૃષ્ટ સેવા આપવા બદલ તેઓનું સન્માન કર્યું અને ભાવસભર વિદાય આપી હતી.
15/05/2026
જુનાગઢ જિલ્લા ડી. ડી.ઓ. શ્રી એચ.પી. પટેલ જી નું સાબરકાંઠા- હિંમતનગર પોસ્ટીંગ થતા આજરોજ તેઓની મુલાકાત લઈને જુનાગઢ જીલ્લામાં પોતાના કાર્યકાળ દરમિયાન પ્રમાણિકતા સાથે ઉત્કૃષ્ટ સેવા આપવા બદલ તેઓનું સન્માન કર્યું અને ભાવસભર વિદાય આપી હતી.
13/05/2026
આજે મેંદરડા ખાતે મારા પ્રિય મિત્ર અને મેંદરડા તાલુકા પંચાયત ના સદસ્ય અશ્વિનભાઈ મહેતા ના ભત્રીજાની શુભ સગાઈ પ્રસંગે હાજરી આપી. આ આનંદમય અવસરે પરિવારજનોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી અને નવયુગલના સુખમય, સમૃદ્ધ અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી.
11/05/2026
11/05/2026
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રીશ્રી પ્રશાંતભાઈ કોરાટને જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ.💐
પરમાત્મા આપને ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય, અખૂટ ઊર્જા અને જીવનમાં સતત પ્રગતિ અર્પે તેવી હાર્દિક પ્રાર્થના.
🙏 સોમનાથ 🙏
વિરાસતના ૭૫ વર્ષ
સોમનાથ ભારતની અજેય સંસ્કૃતિનું પ્રતીક છે.
૧૦૦૦ વર્ષના વિનાશકારી પ્રહારો બાદ પણ સોમનાથ આજે આપણાં આત્મ-સન્માન અને સાહસનું ઉદાહરણ બની ઊભું છે. ૭૫ વર્ષ પહેલાં સરદાર વલલભભાઈ પટેલના સંકલ્પના કારણે આધુનિક સોમનાથનો માર્ગ પ્રશસ્ત થયો. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે આ પાવનભૂમિ ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાનનો ઉદઘોષ કરી રહી છે.
Click here to claim your Sponsored Listing.