Hareshkumar B. Mehta

Hareshkumar B. Mehta

Share

શ્રી હરેશભાઇ બી. મહેતા ( એડવોકેટ અને નોટરી )
પૂર્વ પ્રમુખશ્રી મહુવા નગરપાલિકા.
પ્રમુખશ્રી મહુવા સમસ્ત બ્રહ્મસમાજ.
_ઓફિશિયલ ફેસબુક પેજ_

Photos from Hareshkumar B. Mehta's post 01/06/2026

જીવેત શરદઃ શતમ્,

પોરબંદર લોકસભાના સાંસદ તેમજ કેન્દ્રીય મંત્રી આદરણીય શ્રી ડૉ.મનસુખભાઇ માંડવીયા સાહેબ Mansukh Mandaviya ને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ, 💐

દેવાધિદેવ મહાદેવ આપને લાંબુ અને નિરોગી આયુષ્ય અર્પે એવી પ્રાર્થના. 🙏🏻

13/05/2026

રાજુલા મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર ના લોકાર્પણ પ્રસંગે હાજરી આપે આ હોસ્પિટલ તદ્દન ફ્રી દર્દી દેવો ભવ ના ભાવથી બનેલ છે અને આ હોસ્પિટલના સ્વપ્ન દ્રષ્ટા અમરીશભાઈ ડેર તથા માયાભાઈ આહીર દ્વારા અનન્ય સેવા કરવાના હેતુથી પરમવંદનીય પૂજ્ય મોરારીબાપુના હસ્તે ખુલ્લુ મુકવામાં આવેલ છે🙏🙏🙏

Want your public figure to be the top-listed Public Figure in Mahuva?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Website

Address

Mahuva