Mukesh Patel
MLA- 25 Mehsana Vidhansbha Gujrat Asembaly
10/04/2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal ના અધ્યક્ષસ્થાને મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં મહેસાણા મહાનગરપાલિકાના ઉમેદવારોની પસંદગી કરવામાં આવી.
ીલશે_વિકાસ_જીતશે
24/06/2025
Gujarat: India’s New Electronics Engine
✅ Apply. Build. Lead. The future of electronics is Made in Gujarat.
✅ 100% assistance, dual incentives & fast-track approvals.
✅ Unlock ₹35,000+ Cr opportunities with the new Electronics Policy.
24/06/2025
'ઓપરેશન સિંધુ' હેઠળ 285 ભારતીય ભારત પહોંચ્યા, એરપોર્ટ 'વંદે માતરમ'ના નાદથી ગુંજી ઉઠ્યું
22/06/2025
ગુજરાતના શહેરી વિકાસની ગાથામાં જોડાયો વધુ એક સ્વર્ણિમ અધ્યાય.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે ગુજરાતને વધુ સમૃદ્ધ, સ્વસ્થ અને સક્ષમ બનાવતી ₹5536 કરોડની વિવિધ પરિયોજનાઓનું થયું લોકાર્પણ અને ખાતમુહૂર્ત અને સાથે જ રજૂ થયો આયોજનબદ્ધ શહેરી વિકાસ અને સમાર્ટ જનસુવિધાઓના નિર્માણ થકી વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન માટેની પ્રતિબદ્ધતાને ઉજાગર કરતો ગુજરાત સરકારનો મહત્ત્વાકાંક્ષી અર્બન ડેવલપમેન્ટ એક્શન પ્લાન.
07/05/2025
સુરક્ષાની તૈયારીઓના ભાગરૂપે આયોજિત મૉકડ્રિલ અંતર્ગત રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં બ્લેકઆઉટનો સમય આ પ્રમાણે રહેશે.
07/05/2025
સાવચેતી એ જ સલામતી..
સિવિલ ડિફેન્સ મોકડ્રિલ અને બ્લેકઆઉટ માટે શું તૈયારી રાખવી?
Click here to claim your Sponsored Listing.
Category
Contact the public figure
Telephone
Website
Address
Mehsana
384002