Collector Arvalli

Collector Arvalli

Share

An official page of Aravalli District by the Aravalli Administrators. It gives you a glimpse of the activities and development updates of the District.

Photos from Collector Arvalli's post 02/06/2026

મેઘરજ ઘટક-૧ની વિવિધ આંગણવાડી કેન્દ્રો ખાતે સુપોષણ સંવાદ દિવસ નિમિત્તે પ્રથમ સગર્ભા માતાને પોષ્ટીક ખોરાક,ગોળ,કઠોળ,દુધ, લીલા પાંદડા વાળી શાકભાજી તેમજ પોષણક્ષમ આહાર માટે સમજણ,માતૃશક્તિ પેકેટમાંથી જરૂરી પોષણ તત્વો મળી રહે તે માટે ખોરાકમાં લેવા સમજણ આપવામાં આવી. CMO Gujarat WCD Gujarat- Women & Child Development Department, Government of Gujarat

02/06/2026

સાયબર ગુનેગારો પર ગુજરાત પોલીસનો સૌથી મોટો પ્રહાર...

ગુજરાત પોલીસ દ્વારા શરૂ કરાયેલા ‘ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0’ અંતર્ગત સાયબર ગુનેગારો અને મ્યૂલ અકાઉન્ટ્સ પર સકંજો કસીને અલગ-અલગ કેસમાં કુલ ₹2289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ...

CMO Gujarat Harsh Sanghavi

Want your organization to be the top-listed Government Service in Modasa?
Click here to claim your Sponsored Listing.

Address


Modasa
383315