KEVAL CLASS

KEVAL CLASS

Share

KEVAL CLASS is a leading coaching institute providing coaching for CA,CS,CWA as well as Competitive exams like BANK EXAM,GPSC etc.

02/02/2023

Any one who wants to apply for government job then CCC is needed.

We request you if you have any need then please call us on 098796 23515

22/09/2018

"તક એ સૂર્યોદય જેવી છે,વધુ રાહ જોશો તો જોવા નહિ મળે." - વિલિયમ આર્થર વોર્ડ

શું તમે હજી પણ રાહ જોઈ રહ્યા છો?

વલસાડ જિલ્લા થી લઈને ભરૂચ જિલ્લા સુધી ટોટલ ૨૭૬ જેટલા તલાટી અને ૨૦૨ જેટલા ક્લાર્ક ની જગ્યાઓ છે.

તો હવે વિચારવાનો સમય પૂરો થાય છે અને મહેનત કરવાનો સમય શરૂ થાય છે.

આ ઉપરાંત નાયબ મામલતદાર, નાયબ ચીટનીશ, વિસ્તરણ અધિકારી, ચીફ ઓફિસર વગેરે જેવી ૧૦૦૦ થી વધુ જગ્યાઓ આવી છે.

હાલ માં નાની મોટી થઈ ને ૧૫૦૦ થી વધુ જગ્યાઓ આવી છે.
તે દરેક માટે ૨૪/૯/૨૦૧૮ થી કેવલ ક્લાસ માં નવા વર્ગો શરૂ થઈ રહ્યા છે. હવે આટલી મોટી ભરતી આવતા વર્ષો નીકળી જશે. તો આ આવેલી તક ઝડપી લો.

બેચ નો સમય:-
૧) સવારે ૮:૦૦ થી ૧૦:૦૦
૨) બપોરે ૧૨:૦૦ થી ૨:૦૦
૩) સાંજે ૪:૩૦ થી ૬:૩૦

તમને કઈ પણ પ્રકાર નું માર્ગદર્શન જોઈતું હોય તો તમે અમને મળી શકો અથવા તો ફોન કરી શકો.

મુલાકાત નો સમય:- સવારે ૧૧ થી સાંજે ૫

આ મેસેજ આગળ મોકલો જેથી કોઈ જરૂરિયાત મંદ વ્યક્તિ ને મદદ મળી શકે.

સ્થળ:-
કેવલ ક્લાસ,
૨૦૮, વેંકટેશ્વર એપાર્ટમેન્ટ,
જૂનાથાના કોર્ટ ની સામે,
નવસારી-૩૯૬૪૪૫
Contact no- 9879623515

09/09/2018

➡ નવી ભરતી ના સમાચાર ⬅
૧) નાયબ ચીટનીશ
ટોટલ જગ્યા:- ૭૭
લાયકાત:- ગ્રેજ્યુએટ

૨) વિસ્તરણ અધિકારી (સહકાર)
જગ્યા:- ૨૩
લાયકાત:- ગ્રેજ્યુએટ

૩) કમ્પાઉન્ડર
જગ્યા:- ૧૭૭
લાયકાત:- ફાર્મસી (ડિગ્રી અથવા ડિપ્લોમા)

૪) વિસ્તરણ અધિકારી (ખેતી)
જગ્યા:- ૩૬
લાયકાત:- એગ્રિકલચર

ઉપર ની તમામ જગ્યા માટે
વય મયાર્દા:- ૩૫ વર્ષ (મહિલા તથા SC,ST,OBC વર્ગો મા ૫ થી ૧૦ વર્ષ ની છૂટ)
પગાર ધોરણ:- ૩૧૩૪૦/-
અરજી ફોર્મ ભરવાની શરૂઆત:- ૧૧/૯/૨૦૧૮
ફોર્મ ભરવાની અંતિમ તારીખ:- ૨૯/૦૯/૨૦૧૮

વધુ મહીતી માટે નીચેની લીંક પર ક્લિક કરો.

https://drive.google.com/drive/mobile/folders/1BPfGN-zSkEN2iNoVYR-tLM0q4BAFdtO1?usp=drive_open

કેવલ ક્લાસ માં તમામ પ્રકારની સરકારી નોકરી ના પ્રશિક્ષણ વર્ગો શરૂ થઈ ગયા છે.

વધુ માહિતી માટે નીચેના સ્થળે રૂબરૂ મુલાકાત લઈ શકો અથવા તો નીચેના નંબર પર ફોન કરી શકો.

સ્થળ:-
૨૦૮, વેંકટેશ્વર એપાર્ટમેન્ટ
જુનાથનાં કોર્ટ ની સામે,
નવસારી -૩૯૬૪૪૫
Call us on 9879623515

GPSSB SEP 2018 - Google Drive

Want your school to be the top-listed School/college in Navsari?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Address

209, Venketeshvar Appt, Opp. Court, Junathana
Navsari
396445

Opening Hours

Monday 10am - 5:30pm
Tuesday 10am - 5:30pm
Wednesday 10am - 5:30pm
Thursday 10am - 5:30pm
Friday 10am - 5:30pm
Saturday 10am - 5:30pm