News9 Rajkot

News9 Rajkot

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from News9 Rajkot, Media/News Company, Rajkot.

28/05/2023

PM નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવન રાષ્ટ્રને સમર્પિત કર્યુ .
આ ઐતિહાસિક અવસર પર પીએમ નરેન્દ્ર મોદીએ દંડવત કરી સેંગોલને પ્રણામ કર્યું.

04/05/2021

ગુજરાતમાં આંશિક નિયંત્રણો 12 મે સુધી લંબાવી વધુ 7 શહેરો ઉમેરવામાં આવ્યા.

વધુ 7 શહેરો ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસા, રાધનપુર, કડી અને વિસનગર સહિત કુલ ૩૬ શહેરોમાં રાત્રિના 8 થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યુ.

ગુજરાતના આ તમામ 36 શહેરોમાં અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે.

તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ ચાલુ રહેશે.
બાકીનું જેવી રીતે અત્યારે 29 શહેરોમાં છે તે રીતે બંધ .

24/04/2021

▪️રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલ કોરોનાથી સંક્રમિત
▪️યુ.એન.મેહતા ખાતે સારવાર હેઠળ

Want your business to be the top-listed Media Company in Rajkot?
Click here to claim your Sponsored Listing.

Website

Address

Rajkot