Fakt Rajkot
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Fakt Rajkot, Food & Drink, Rajkot.
08/04/2026
અનુભવી ને પ્રાથમિકતા , ફ્રેશર પણ apply કરી શકે છે.
Job Location 📍 MiniMuskan-Nx
Imitation Market , Rajkot
દર્શકોએ ખાસ નોંધ લેવી કે, અમારા પ્રસ્તુતિમાં દર્શાવેલા ઉત્પાદનો અને સેવાઓ આપની મુલાકાત સમયે બદલાઈ શકે છે. કોઈ પણ વિડિયો કે પોસ્ટ માં જણાવેલી માહિતીની સત્યતા બાબતે અમો કોઈ બાહેંધરી આપતા નથી. કોઈપણ દુર્ઘટના અથવા ઉત્પાદન ફેરફાર કે, રજૂઆત માટે અમે જવાબદાર નથી. દર્શકોએ તમામ જરૂરિયાતો માટે વિવેકપૂર્વક વિચારણા કરી, પોતાની રીતે પૂરતી ચકાસણી કરીને યોગ્ય નિર્ણય લેવાનો રહેશે.
• Fakt Rajkot
Please Like , Comment , Share, Follow & Subscribe Our Page & Youtube Channel
તમારા કોઈપણ બિઝનેસ ની જાહેરાત માટે મેસેજ કરો અમને
27/03/2026
જય શ્રી રામ 🙏🏻🏹🚩
27/03/2026
જય શ્રી રામ 🙏🏻🏹🚩
શું તમને યાદ હતું બલિદાન ?
જે ભગતસિંહ , સુખદેવ અને રાજગુરુ એ 1931 ની 23 માર્ચે આપ્યું આપણા માટે આપણી આઝાદી માટે આપ્યું હતું.
23/03/2026
🪈 રાધે રાધે પરિવાર દ્વારા તથાસ્તુ વિદ્યાપીઠ ના લાભાર્થે કથા રાજકોટની કથા સર્વ જ્ઞાતિ પિતૃઓના મોક્ષાર્થે
શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ૨૭ માર્ચ થી ૦૨ એપ્રિલ ૨૦૨૬
સમય રાત્રે ૮:૦૦ થી ૧૧:૦૦
સ્થળ:- રેસકોર્ષ ગ્રાઉન્ડ, રાજકોટ
દિવસ , તારીખ અને વાર પણ એક જ છે આજે
યાદ છે ને 6 વર્ષ પહેલા શું થયું હતું આજે 😆😂
19/03/2026
જો આપ વાંકાનેર શહેરમાં રહો છો અથવા એ બાજુ જવાના છો..તો વાંકાનેર માં ભાટિયા સોસાયટીમાં આવેલ ભૂરિયા હનુમાનજી મંદિર પરિસર ખાતે રામ કથા નું તારીખ 20 થી 28 માર્ચ 2026 એમ 9 દિવસ સુધી આયોજન થવાનું છે તો આપ જરૂર રસપાન કરજો..
તમારા ગામમાં કેવોક વરસાદ છે ?
રાજકોટમાં કરા સાથે વરસાદ શરૂ..
Click here to claim your Sponsored Listing.