RajkotSamachar

RajkotSamachar

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from RajkotSamachar, News & Media Website, rajkot, Rajkot.

ખાલિસ્તાન સમર્થકોનો 6 મહિનામાં બીજીવાર ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર હુમલો, USએ કરી નિંદા 04/07/2023

સાન ફ્રાન્સિસ્કો સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસમાં ખાલિસ્તાન સમર્થકો દ્વારા આગજનીના પ્રયાસ માર્ચ મહિનામાં પણ આ ઘટના બની હતી Updated: Jul 4th, 2023 અમેરિકામાં રવિવારે સાન ફ્રાન્સિસ્કો સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસમાં ખાલિસ્તાન સમર્થકો દ્વારા આગજનીના પ્રયાસની સખત નિંદા કરી હતી. અમેરિકા સ્થાનિક અહેવાલ અનુસાર, ખાલિસ્તાની કટ્ટરપંથીઓએ ભારતીય વાણિજ્ય દૂતાવાસમાં સવારે 1:30 થી 2:30 વચ્ચે આગ લગાવી હતી, પરંતુ સાન ફ્રાન્સિસ્કો ફાયર વિભાગે તેને ઝડપથી કાબુમાં કરી હતી....

ખાલિસ્તાન સમર્થકોનો 6 મહિનામાં બીજીવાર ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર હુમલો, USએ કરી નિંદા સાન ફ્રાન્સિસ્કો સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસમાં ખાલિસ્તાન સમર્થકો દ્વારા આગજનીના પ્રયાસમાર્ચ મહિનામાં પણ આ ઘ....

કલમ 370 રદ થવા સામેની અરજીની સુપ્રીમ કોર્ટમાં ફરી સુનાવણી શરૂ થશે 04/07/2023

Updated: Jul 3rd, 2023 2020 બાદ અરજીની સુનાવણી નથી થઇ શકી 2019નાં અંતમાં દાખલ અરજીની ૧૧મીએ મુખ્ય ન્યાયાધીશની આગેવાનીમાં ગઠીત નવી બેંચ સુનાવણી કરશે નવી દિલ્હી: આર્ટિકલ ૩૭૦ના વિરોધમાં દાખલ અરજીની સુપ્રીમ કોર્ટ ફરી સુનાવણી કરશે. મુખ્ય ન્યાયાધીશ ડીવાઇ ચંદ્રચૂડે આ માટે નવી બંધારણીય બેંચની રચના કરી છે. અને ૧૧મીએ આ નવી બેંચ અરજીની સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટે અગાઉ ડિસેમ્બર ૨૦૧૯માં આર્ટિકલ ૩૭૦ની સામે દાખલ અરજીની સુનાવણી કરી હતી....

કલમ 370 રદ થવા સામેની અરજીની સુપ્રીમ કોર્ટમાં ફરી સુનાવણી શરૂ થશે Updated: Jul 3rd, 20232020 બાદ અરજીની સુનાવણી નથી થઇ શકી2019નાં અંતમાં દાખલ અરજીની ૧૧મીએ મુખ્ય ન્યાયાધીશની આગેવાનીમાં ગઠીત નવી બેં.....

Delhi Excise Policy Case: દિલ્હી હાઈકોર્ટે મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી 03/07/2023

Updated: Jul 3rd, 2023 (Image Source: Twitter) - મનીષ સિસોદિયાની ED દ્વારા 9 માર્ચે દિલ્હીની એક્સાઈઝ પોલિસી મામલે કથિત અનિયમિતતા સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી નવી દિલ્હી, તા. 03 જુલાઈ 2023, સોમવાર દિલ્હી સરકારની એક્સાઈઝ પોલિસીમાં કથિત કૌભાંડ મામલે સબંધિત ઈડીના કેસમાં મનીષ સિસોદિયાની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી છે. આ સાથે જ કોર્ટે આ જ કેસમાં આમ આદમી પાર્ટીના પૂર્વ સંચાર નિર્દેશક વિજય નાયર, હૈદરાબાદ સ્થિત ઉદ્યોગપતિ અભિષેક બોઈનાપલ્લી, બિનોય બાબુની જામીન અરજીઓ પણ ફગાવી દીધી છે....

Delhi Excise Policy Case: દિલ્હી હાઈકોર્ટે મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી Updated: Jul 3rd, 2023(Image Source: Twitter)- મનીષ સિસોદિયાની ED દ્વારા 9 માર્ચે દિલ્હીની એક્સાઈઝ પોલિસી મામલે કથિત અનિયમિતતા સંબંધિત મની લોન.....

બળવાખોર અજિત પવાર સહિત 9 નેતાઓને NCPએ કર્યા સસ્પેન્ડ, પાર્ટીના નિર્ણયને શરદ પવારનું સમર્થન 03/07/2023

NCPના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ જયંત પાટીલે કહ્યું કે પક્ષના પ્રતીકોનો ઉપયોગ કરવા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે શરદ પવારે કહ્યું કે અમે તેમના નિર્ણયનું સમર્થન કરીશું. અમે નવેસરથી સંગઠન ઊભું કરીશું Updated: Jul 3rd, 2023 image : Twitter મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ ચાલુ છે. હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) એ બળવાખોર ધારાસભ્યો સામે કાર્યવાહી કરીને તેમને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. આ ધારાસભ્યોને કાઢી મૂકતા NCPના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ જયંત પાટીલે કહ્યું કે પક્ષના પ્રતીકોનો ઉપયોગ કરવા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે....

બળવાખોર અજિત પવાર સહિત 9 નેતાઓને NCPએ કર્યા સસ્પેન્ડ, પાર્ટીના નિર્ણયને શરદ પવારનું સમર્થન NCPના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ જયંત પાટીલે કહ્યું કે પક્ષના પ્રતીકોનો ઉપયોગ કરવા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં...

Want your business to be the top-listed Media Company in Rajkot?
Click here to claim your Sponsored Listing.

Telephone

Address

Rajkot
Rajkot
360001