shree krishan

shree krishan

Share

ghutan,kamar,ni ayurvedic dava mate aaje j sampark karo

27/06/2025

જય જગન્નાથ

સૌ મિત્રો ને અષાઢી બીજની શુભકામનાઓ 🌿

અષાઢી બીજ એટલે નવા વર્ષની શરુઆતનો પવિત્ર દિવસ, જ્યારે પવનમાં ભક્તિનો સુગંધ ભરાય છે અને હૃદયમાં શ્રદ્ધાનો પ્રકાશ ફેલાય છે.

📿 આ દિવસે ભગવાન જગન્નાથજીના રથયાત્રાની પણ શરુઆત થાય છે.

આ દિવસનું વિશેષ મહત્વ છે, કારણ કે શ્રીહરિ ભગવાને અષાઢી બીજના દિવસે જ પોતાના ધામમાંથી અવતાર લીધો હતો.
🌧️ અષાઢી બીજથી વરસાદી ઋતુની પણ સત્તાવાર શરૂઆત થાય છે – નવું જીવન, નવો સંકલ્પ અને નવી આશાઓ સાથે.

Shree Krishna ayurvedic

12/06/2025

"વર્ષાબેનને એટલો જોરદાર ઘૂંટણનો દુઃખાવો હતો કે ચાલવા માં પણ ખૂબજ તકલીફ થતી... ચાર પગે ચાલવું પડતું, આંખોમાં વેદનાનું સમુદ્ર હતું...
જ્યાં ડોક્ટરે ઓપરેશન માટે કહેલું, ત્યાં 'શ્રી કૃષ્ણ આયુર્વેદ' એ ઉમેરી દીધી નવી આશા!
આજ વર્ષાબેન કોઈપણ દુખાવા વગર ચાલે છે, અને પોતાનું ઘરકામ પણ કરી શકે છે,હસે છે, જીવ્યા જેવી લાગણી ફરી મલી છે – ફક્ત ન્યુટ્રિશન આયુર્વેદિક દવા થી…
ઓપરેશન નહિ, ઈન્જેક્શન નહિ – હકીકત છે આ ઉપચાર!"

📞 દુઃખાવા મટાડવો છે? આજે જ કોલ કરો: 9428177323
🌿 Shree Krishna Ayurvedic – કુદરતી ઉપચારથી નવી જિંદગી

Want your business to be the top-listed Health & Beauty Business in Surat?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Website

Address

Surat
Surat
395010