SAMP Foundation
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from SAMP Foundation, Charitable organisation, Surat.
12/04/2026
✨ આનંદનો ઓડકાર - 15 ✨
સંપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ સુંદર સેવાકાર્યમાં પ્રેમ, લાગણી અને માનવતાની એક અનોખી ઝલક જોવા મળી ❤️
ટ્રસ્ટના પ્રમુખ શ્રી અલ્પેશ જીવાણીના ધર્મપત્ની શ્રીમતી જેનિશા જીવાણી તેમજ તેમના સ્નેહી મિત્રમંડળ માંથી શ્રીમતી જીગુબેન ભાખર અને શ્રીમતી અલ્પાબેન પટેલ દ્વારા નિર્દોષ બાળકો માટે ભોજનનું ઉદાર દાન કરવામાં આવ્યું 🍛
આવો સેવાભાવ અને દાનની ભાવના સમાજ માટે એક પ્રેરણા છે 🙏
સંપ ચેરિટેબલ ટ્રસ્ટ તેમની આ ઉદાર સહાય માટે દિલથી આભાર વ્યક્ત કરે છે 💐
“માનવતા એ સૌથી મોટો ધર્મ છે”
Blessings SocialWork Kindness FoodDonation Humanity sampfoundation
Click here to claim your Sponsored Listing.