Timor Doctor Organisation

Timor Doctor Organisation

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Timor Doctor Organisation, Educational consultant, 421-deep Kamal complex-1 , near zoo park , Sarthana jakatnaka, Surat.

14/07/2026

શું તમે NEET ની પરીક્ષા આપી છે અને સ્કોર ઓછો આવવાની ચિંતા છે? ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી! તમારા બાળકના ડોક્ટર બનવાનું સપનું પૂરું કરવાની જવાબદારી અમારી છે.

18 નવેમ્બર, 2021 ના રોજ ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ ગેઝેટ મુજબ, વિદેશમાં MBBS કરવા માટે કઈ યુનિવર્સિટી અને કયો દેશ તમારા બાળક માટે શ્રેષ્ઠ છે, તે જાણવા માટે આજે જ અમારો સંપર્ક કરો.

તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે નિષ્ણાંત માર્ગદર્શન મેળવવા નીચે આપેલા નંબર પર સંપર્ક કરો:
📞 સંપર્ક: +91 92271 05454



{MBBS Abroad, NEET Exam Guidance, Medical Education, MBBS Admission, Study Medicine Abroad, MBBS Consultants in Surat, Medical Career, Study MBBS After NEET, Foreign Medical Universities, Future Doctors, Timor Doctors, MBBS Admission Guidance.}

14/07/2026

परदेशातून MBBS करण्याचे स्वप्न पाहत आहात? पण योग्य मार्गदर्शनाची कमतरता आहे? 🩺🎓

परदेशात MBBS साठी प्रवेश घेताना केवळ फीच नाही, तर शिक्षणाचा दर्जा, अभ्यासक्रम (Syllabus) आणि 'लाईसन्स टू प्रॅक्टिस' यांसारख्या महत्त्वाच्या गोष्टींचा विचार करणे आवश्यक आहे. एक यशस्वी डॉक्टर बनण्यासाठी योग्य निर्णय घ्या!

आम्हाला संपर्क करा आणि मिळवा तज्ज्ञांचे मार्गदर्शन.
📞 संपर्क: +91 91377 27177



{MBBS Abroad Admission, Medical Education, Study Medicine Abroad, MBBS Consultant, Doctor Career Guidance, Foreign Medical Degree, Best MBBS Abroad Consultants, Medical Career Path, International Medical Education}

14/07/2026

વિદેશમાં MBBS કરવાનું સપનું છે? પણ યોગ્ય માર્ગદર્શન નથી મળતું? 🩺🎓

વિદેશમાં MBBS એડમિશન લેતી વખતે માત્ર ફી જ નહીં, પરંતુ શિક્ષણની ગુણવત્તા, સિલેબસ અને પ્રેક્ટિસ લાયસન્સ જેવા મહત્વના પાસાઓ જાણવા ખૂબ જરૂરી છે. એક સફળ ડોક્ટર બનવા માટે યોગ્ય નિર્ણય લો!

અમારો સંપર્ક કરો અને મેળવો નિષ્ણાત માર્ગદર્શન.
📞 સંપર્ક: +91 91377 27177



{MBBS Abroad, MBBS Admission, Study Medicine, Medical Education, MBBS Consultant, Study MBBS in 25-30 Lakhs, Foreign Medical Education, Doctor Career Path}

13/07/2026

NEET પરીક્ષા આપી છે? પણ ભારતમાં MBBS માટે સીટ નથી મળી? ચિંતા કરશો નહીં! 🩺✈️

વિદેશમાં રહીને પણ તમે ડોક્ટર બનવાનું તમારું સપનું પૂરું કરી શકો છો. અમે તમને જણાવીશું કે કયા દેશમાં ભણવું, કયા સરકારી નિયમો છે અને તમારા બજેટમાં કઈ યુનિવર્સિટી યોગ્ય રહેશે.

વધુ માહિતી માટે અમારા ખાસ 'Live Webinar' માં જોડાઓ! 🎓

📞 આજે જ રજીસ્ટ્રેશન કરવા માટે કોલ કરો: +91 98243 98222



{MBBS abroad, Study medicine abroad, MBBS admission abroad, NEET aspirants, Study MBBS in abroad, Foreign medical university, Medical education consultants, MBBS in foreign countries, Study medicine after NEET, MBBS abroad consultant, Best MBBS colleges abroad, Affordable MBBS abroad, Medical admission guidance, MBBS abroad fees, Study abroad for medical students}

09/07/2026

🩺 तुम्हीही २५ ते ३० लाखांच्या बजेटमध्ये MBBS करायचा विचार करत आहात का? 🩺
जर हो, तर हा व्हिडिओ तुमच्यासाठीच आहे! जेव्हा वैद्यकीय प्रवेशाचा (Medical Admission) विषय येतो, तेव्हा फक्त बजेट महत्त्वाचं नसतं. योग्य अभ्यासक्रम, भारतीय हवामान (Weather) आणि भारतीय आजारांची (Diseases) समज असणं तितकंच गरजेचं आहे.

Timor Doctor Organization सोबत मिळवा अचूक मार्गदर्शन:
📚 AIIMS वर आधारित अभ्यासक्रम आणि भारतीय शिक्षकांचे मार्गदर्शन.
📜 भारतीय २०२१ च्या कायद्यानुसार 'Right to Practice' ची पूर्ण शाश्वती.
🎓 Top Ranked Universities आणि परवडणारी फी (Affordable Fees).

तुमच्या डॉक्टर होण्याच्या स्वप्नाला द्या योग्य दिशा! ✨

📞 अधिक माहितीसाठी आजच संपर्क करा: +91 91377 27177



{MBBS abroad for Indian students, MBBS in low budget, MBBS admission 2026, Medical admission consultant in Surat, Timor Doctor Organization Surat, Right to Practice MBBS India, AIIMS syllabus MBBS abroad, Affordable MBBS fees abroad, Study MBBS abroad with Indian curriculum, Direct medical admission 2026, Medical consultant for MBBS abroad, MBBS abroad guidance, Budget friendly MBBS universities, Best consultant for MBBS abroad in Gujarat, Medical college admission update}

06/07/2026

તમારા બાળકનું ડૉક્ટર બનવાનું સપનું હવે થશે સાકાર! ✨

દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ NEET આપે છે, પણ દરેકનો રસ્તો એકસરખો નથી હોતો. જો તમે પણ MBBS માટે નવા અને સેફ વિકલ્પો શોધી રહ્યા છો, તો 'Timor Doctor Organization' તમને આપશે સાચું અને સંપૂર્ણ માર્ગદર્શન.

🎯 Your Dream, Our Guidance!

વિગતો જાણવા માટે ફોર્મ સબમિટ કરો અથવા ડાયરેક્ટ કોલ કરો:
📞 +91 98243 98222



{MBBS abroad, study MBBS abroad, MBBS in Timor, Timor Doctors, Timor Doctor Organization, MBBS admission 2026, medical education abroad, NEET 2026, become a doctor, low cost MBBS abroad, affordable MBBS fees, best medical university abroad, MBBS consultancy in Surat, Surat education consultant, study medical in Timor, MBBS consultants, direct MBBS admission, medical aspirants, foreign medical university, MBBS guide for parents}

04/07/2026

ઘણા વિદ્યાર્થીઓ NEET ની પરીક્ષા પછી તરત જ એવું નક્કી કરી લે છે કે એક વર્ષ ડ્રોપ લઈ ફરી તૈયારી કરવી. પરંતુ શું તમે ડ્રોપ લેતા પહેલાં તમારી પાસે રહેલા તમામ વિકલ્પો વિશે સંપૂર્ણ માહિતી મેળવી છે?

હવે Timor (તિમોર) ભારતીય વિદ્યાર્થીઓ માટે MBBS ના અભ્યાસ માટે એક લોકપ્રિય અને ચર્ચાસ્પદ વિકલ્પ બની રહ્યું છે! કોઈ પણ ઉતાવળિયો નિર્ણય લેતા પહેલાં બધા જ ઓપ્શન્સને સમજવા ખૂબ જ જરૂરી છે.

Timor Doctors Organization તમને આપશે યોગ્ય અને વિગતવાર માર્ગદર્શન જેથી તમે તમારા મેડિકલ કરિયરની સાચી શરૂઆત કરી શકો.

🌟 અમને કેમ પસંદ કરશો?
🏛️ ટોપ રેન્ક્ડ યુનિવર્સિટીઝ (Top Ranked Universities)
💰 પરવડે તેવી ફી (Affordable Fees)
📚 ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ (Quality Education)
👨‍⚕️ નિષ્ણાતોનું માર્ગદર્શન (Expert Guidance)

🛑 ડ્રોપ લેતા પહેલાં તમામ વિકલ્પોને સમજો!
નીચે આપેલા ફોર્મને ભરીને આજે જ સબમિટ કરો અથવા અમારા કાઉન્સિલર્સ સાથે સીધો સંપર્ક કરો.

📞 સંપર્ક કરો: +91 98243 98222
📍 સરનામું: સાર્થક જકાતનાકા, સુરત, ગુજરાત.



{MBBS abroad, Study MBBS in Timor, Timor Doctors Organization, NEET drop year option, MBBS in Timor for Indian students, Low cost MBBS abroad, Best consultancy for MBBS in Surat, Medical admission guidance 2026, MBBS abroad consultants, Top medical colleges in Timor, NEET drop vs MBBS abroad, Affordable MBBS fees abroad, Medical abroad admission process, Timor Doctors Surat, MBBS study abroad guidance}

03/07/2026

શું NEET નું રિઝલ્ટ જોઈને તમારું ડૉક્ટર બનવાનું સપનું અધૂરું લાગી રહ્યું છે? 🩺✨

હજુ પણ હિંમત ન હારો! એક રિઝલ્ટ તમારા ડૉક્ટર બનવાના સપનાને રોકી શકે નહીં. હવે Timor માં MBBS કરવાનો ઉત્તમ વિકલ્પ તમારી સામે છે, જ્યાં તમને મળશે:
✅ Top Ranked Universities
✅ Affordable Fees
✅ Quality Education
✅ Expert Guidance

Timor Doctor Organization તમને એડમિશન પ્રોસેસથી લઈને સંપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડશે.

👉 વધુ માહિતી, Eligibility અને Admission Process જાણવા માટે આજે જ નીચે આપેલ ફોર્મ ભરો અથવા અમારો સંપર્ક કરો!

📞 Contact: +91 98243 98222
📍 Address: Sarthana Jakatnaka, Surat, Gujarat



{mbbs in timor, mbbs abroad for indian students, study mbbs abroad, neet 2026 result, low budget mbbs abroad, affordable mbbs colleges, medical education in timor, timor doctors organization, mbbs admission process, eligibility for mbbs abroad, best medical university abroad, mbbs consultancy in surat, future doctor, neet motivation, study medical abroad}

02/07/2026

સમય બદલાઈ રહ્યો છે અને તેની સાથે MBBS Abroad પસંદ કરવાની રીત પણ! 🔄 હવે વિદ્યાર્થીઓ માત્ર 'પોપ્યુલર' દેશો પાછળ દોડવાને બદલે પોતાના કરિયર માટે સૌથી પ્રેક્ટિકલ અને બેસ્ટ ઓપ્શન્સ શોધી રહ્યા છે.

આ જ કારણે આજે Timor-Leste (તિમોર-લેસ્તે) વિશે ચર્ચાઓ વધી રહી છે. જો તમે પણ વિદેશમાં મેડિકલનો અભ્યાસ કરવાનું વિચારી રહ્યા છો, તો ટ્રેન્ડ્સને ફોલો કરવાને બદલે સાચા ફેક્ટ્સ અને ક્વોલિટી એજ્યુકેશન પર ફોકસ કરો.

તમારા ડ્રીમને સાચી દિશા આપવા માટે આજે જ Timor Doctors Organization સાથે જોડાઓ અને મેળવો એક્સપર્ટ ગાઇડન્સ!

✨ અમારી વિશેષતાઓ:
🏫 ટોપ રેન્ક્ડ યુનિવર્સિટીઝ
💰 એફોર્ડેબલ ફીસ (બજેટ-ફ્રેન્ડલી)
📚 ક્વોલિટી મેડિકલ એજ્યુકેશન
👨‍⚕️ પર્સનલાઇઝ્ડ એક્સપર્ટ ગાઇડન્સ

📞 વધુ માહિતી માટે સંપર્ક કરો: +91 98243 98222
📍 સરનામું: સાર્થક જકાતનાકા, સુરત, ગુજરાત.



{MBBS Abroad, MBBS in Timor Leste, Timor Doctors Organization, Study MBBS Abroad, Medical Education Abroad, MBBS Consultant Surat, Affordable MBBS Abroad, Best Country for MBBS, Timor Leste Medical College, MBBS Admission 2026, Medical Aspirants, Surat Career Consultant, Foreign Medical Graduate, Timor Doctors, MBBS Fees Abroad}

01/07/2026

🤔 શું તમે પણ MBBS Abroad જવા માંગો છો પણ મનમાં ઘણા મૂંઝવતા સવાલો છે?

"ત્યાં ભણતર કેવું હશે? વાતાવરણ કેવું હશે?" - આવા સવાલોના જવાબ બીજા પાસેથી મેળવવા કરતાં હકીકત જાણો! મેડિકલ શિક્ષણ માટે Timor અત્યારે બેસ્ટ ઓપ્શન તરીકે ઉભરી રહ્યું છે. Timor Doctor Organization તમને એડમિશનથી લઈને બધી જ સાચી માહિતી આપશે.

સપના તમારા, ગાઈડન્સ અમારું! 🌟
📞 કૉલ કરો: +91 98243 98222



{MBBS abroad, study MBBS in Timor, medical education abroad, Timor Doctor Organization, MBBS consultant in Surat, study medicine abroad for Indian students, medical admission guidance, foreign medical university, MBBS abroad consultancy Surat, affordable MBBS abroad, study medical in Timor, Sarthana Jakatnaka Surat education, MBBS career guidance Gujarati}

Want your school to be the top-listed School/college in Surat?
Click here to claim your Sponsored Listing.

Address

421-deep Kamal Complex-1 , Near Zoo Park , Sarthana Jakatnaka
Surat