Jayesh B Dobariya
"Success usually comes to those who are too busy to be looking for it.
15/05/2026
Sardardham દ્વારા આયોજિત લોકાર્પણ સમારોહમાં Narendra Modi જેવા મહાનુભાવની હાજરી માત્ર કાર્યક્રમ નહીં પરંતુ યુવાનો, શિક્ષણ અને સમાજ વિકાસ માટે પ્રેરણાનું પ્રતિક બને છે.
20/03/2026
દરેક બાળક Topper નથી બનતો…
પણ સાચી દિશા મળે તો જીવનમાં સફળ જરૂર બને છે! 🚀