Gujarat
THE SURAT POST - NEWS
"ધ સુરત પોસ્ટ" ન્યૂઝ
08/07/2026
🌧️🚤 સુરતના પાંડેસરા વિસ્તારના લક્ષ્મી હોમ્સમાં પાણી ભરાતા NDRF અને પોલીસની ટીમે 2 ગર્ભવતી મહિલા, વૃદ્ધાઓ, બીમાર મહિલાઓ અને 25 દિવસના બાળક સહિત 100 લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા. 👏🚨💙
07/07/2026
સુરતમાં ભારે વરસાદથી વેડરોડ વિસ્તાર પાણીમાં ગરકાવ 🌧️🚨 અખંડ આનંદ કોલેજના કેમ્પસમાં ઘૂંટણસમા પાણી ભરાતા વિદ્યાર્થીઓ-સ્ટાફ મુશ્કેલીમાં 😟🏫 સાવચેતીરૂપે રજા જાહેર. ડ્રેનેજ વ્યવસ્થા પર ફરી સવાલો ❓💧