Shiva Solanki
Vice President Nagarpalika KODINAR
Youth Icon
06/14/2026
માનનીય યશસ્વી વડાપ્રધાન શ્રી Narendra Modi જી સરકારના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણને સમર્પિત સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવા પ્રસંગે ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
રાષ્ટ્રનિર્માણ અને લોકકલ્યાણની આ યાત્રાને જન-જન સુધી પહોંચાડવા માટે આપ સૌ ઉત્સાહી કાર્યકર્તા મિત્રોની ઉપસ્થિતિ અનિવાર્ય છે.
📍 કાર્યક્રમ સ્થળ:
૧. દૂદાણા
૨. મુળદ્વારકા
"રાષ્ટ્ર પ્રથમ" ના સંકલ્પ સાથે, ચાલો આ ભવ્ય ઉજવણીના સાક્ષી બનીએ.
નમ્ર અપીલ છે કે દરેક કાર્યકર્તા મિત્રો, હોદ્દેદારો અને સ્નેહીજનો આ કાર્યક્રમોમાં સમયસર અને અવશ્ય હાજરી આપે તથા કાર્યક્રમને ભવ્ય અને સફળ બનાવે.
ભારત માતા કી જય! 🇮🇳
વંદે માતરમ!
Click here to claim your Sponsored Listing.