Bjp4Dang

Bjp4Dang

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Bjp4Dang, Political Party, Ahwa, Ahwa.

Photos from Bjp4Dang's post 18/07/2018

ડાંગ જિલ્લામાં વરસાદ ને પગલે અસરગ્રસ્ત વિસ્તારો ની વન અને પર્યાવરણ મંત્રી ગણપતસિંહ વસાવા અને રાજ્ય મંત્રી રમણલાલ પાટકર,કલેકટર ,ડીડીઓ તેમજ માજી ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ સહીત વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવી..!

Photos from Bjp4Dang's post 28/05/2018

સુજલામ્ સુફલામ્ યોજના અંતર્ગત સમગ્ર ગુજરાત ભરમાં સફળતા પૂર્વકના ચાલી રહેલા અભિયાનને વેગવંતુ બનાવવાના સાથે ડાંગ જીલ્લાનાં આહવા નગર સ્થિત બંધારા(તળાવ) ને ઉંડુ તેમજ બ્યુટીફિકેશન કરવાની કામગીરીનું નિરીક્ષણ માટે ડાંગના સમાહર્તા શ્રી બી.કે. કુમાર સાહેબ, જીલ્લા વિકાસ અધિકારી શ્રી, વન સંરક્ષકશ્રીઓ દક્ષિણ અને ઉત્તર દ્વારા સ્થળની મુલાકાત લેવામાં આવી. #સુજલામ્_સુફલામ્

09/05/2018

कोटि कोटि नमन।

19/04/2018

કોંગ્રેસ પાર્ટીએ દેશના સર્વોચ્ચ ન્યાયાલયનું અપમાન કર્યું છે.

Want your organization to be the top-listed Government Service in Ahwa?
Click here to claim your Sponsored Listing.

Website

Address


Ahwa
Ahwa
394710