Mccanand
This Page provide Information to the Various Vacancies and Job Fair Information also Career Guidance
02/09/2023
જિલ્લા રોજગાર કચેરી આણંદ દ્વારા સપ્ટેમ્બર ૨૦૨૩ માસ દરમીયાન ઉમરેઠ તેમજ આણંદ ખાતે તાલુકા કક્ષાનાંં રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે જેમા ખાનગી એકમનાં નોકરીદાતા ભાગ લેવાનાં હોઈ જેઓને વિવિધ શૈક્ષણિક લાયાકાત ધરાવતા ઉમેદવારોની જરૂરીયાત હોવાથી આણંદ જિલ્લાનાં શૈક્ષણિક લાયાકાત ધરાવતા ઉમેદવાર પોતાનો બાયોડેટાની નકલ સાથે રૂબરૂ હાજર રહી ઈન્ટર્વ્યુ આપી શકે છે.
રોજગાર ભરતીમેળાનું રજીસ્ટ્રેશન:
નોકરીદાતાનું રજીસ્ટ્રેશન - વેકેંસી નોટીફીકેશન માટે.
https://forms.gle/q7CFi6zompEGJnWP9
રોજગાર વાચ્છુ ઉમેદવારનું રજીસ્ટેર્શન
https://forms.gle/Z15Nm9Dpr94gCPa56
ખાસ નોંધ : જે ઉમેદવાર ઈન્ટર્વ્યુ આપવા ઈચ્છુક હોઈ તેમણે ફક્ત રોજગાર વાચ્છુ ઉમેદવાર રજીસ્ટ્રેશનમાંજ રજીસ્ટર કરવુ નોકરીદાતા માં રજીસ્ટર કરવુ નહી.
17/08/2023
Job Fair 18-08-2023 and Company List
Click here to claim your Sponsored Listing.
Category
Contact the organization
Telephone
Address
Jilla Sevsadan Anand
Anand
388001