K-Gen Life Tech
Manufacturer Of Bio-Fertilisers, Bio-Pesticides, Bio-Fungicides, Bio-Stimulants, Organic Manure.
સાબરકાંઠા જિલ્લા ના તલોદ તાલુકા ના વાવ(પડુસણ) ગામે મળ્યું મગનભાઇ પટેલ ને પોતાની મગફળીના પાક ની અંદર સોઇલરેલી ઓર્ગેનિક મેન્યુર નું અદ્ભુત અને અવિશ્વસનીય પરિણામ.
શું તમે કે–જીન લાઈફટેક નું સોઇલરેલી ઓર્ગેનિક મેન્યુર તમારા ખેતર માં નાખ્યું?
ખેડુત નુ નામ – મગનભાઇ પટેલ
મો. 96018 51604
ડીલર – કૃષિ સેવા કેન્દ્ર, હિંમતનગર
વધુ માહિતી માટે અત્યારે જ સંપર્ક કરો
કિશન ડેડાણીયા – 87994 34603
25/09/2025
કે જીન લાઈફ ટેક નું સોઇલરેલી બ્લોસમ
1. સોઇલરેલી બ્લોસમ એ વિવિધ પ્રકારના સીવીડ એક્સ્ટ્રેક્ટ, વિટામિન્સ અને જેસ્મોનીક એસિડ આધારિત પ્રોડક્ટ છે.
2. સોઇલરેલી બ્લોસમ એ બધા પાકોમાં ફ્લાવરિંગ અને ફાલ વધારે લઈ આવવાની પ્રોડક્ટ છે.
3. આ પ્રોડક્ટ નો સ્પ્રે કરવાથી ઉત્પાદનમાં વધારો થાય છે.
શું તમે તમારા પાકમાં સોઇલરેલી બ્લોસમનો સ્પ્રે કર્યો?
માણાવદર તાલુકાના સરદારગઢ ગામે અરવિંદભાઈને મગફળીના ભાગમાં મળ્યું બાયો એનપીકે, ઓર્ગેનિક મેન્યુર અને માઈકો રાજા નું સુપર રીઝલ્ટ
તાલાળા તાલુકાના ઉમરેઠી ગામે કાનાભાઈ ને મળ્યું મગફળીના પાકમાં ઝીંકારા અને ટ્રાયકો પ્લસનું જોરદાર રીઝલ્ટ
માણાવદર તાલુકાના માંડોદરા ગામે મળ્યું મગફળીના પાકમાં કરણભાઈ ને ઝિંકારા અને માયકોરાજા નું સુપર રીઝલ્ટ
23/08/2025
🌺સોઈલરેલી બ્લોસમ એ વિવિધ પ્રકારના સીવીડ એક્સ્ટ્રાટ એકસ્ટ્રેક્ટ, વિટામિન્સ, જેસ્મોનિક એસિડ આધારિત પ્રોડક્ટ છે.
🌺 ફુલ બેસવાની સંખ્યામાં વધારો કરે છે.
🌺 ફૂલો ખરી જતા અટકાવી ફુલ ની વૃદ્ધિમાં વધારો કરે છે.
🌺 એકંદરે પાકની ગુણવત્તા અને ઉપજમાં વધારો કરે છે.
🌺 માત્રા - છંટકાવ – ૨૫ થી ૩૦ મિલી પ્રતિ પંપ
23/08/2025
Difference between Treatment of SOILRALLY BLOSSUM with dosage of 30mL and Untreated in Green Chilly crop.
23/08/2025
Difference between Treatment of SOILRALLY BLOSSUM with 30 mL dosage and untreated in peanut crop.
કે – જીન લાઈફટેક નું સોઈલ રેલી ટ્રાયકો પ્લસ પ્રવાહી
સફેદ ફૂગ માટે ચોક્કસ અને સટિક ઇલાજ હવે તમારા નજીક ના એગ્રો સ્ટોર પર.
સોઈલ રેલી ટ્રાઈકો પ્લસ પ્રવાહી એ જમીન માં ભેજ નું પ્રમાણ ઓછું હોય તો પણ સફેદ ફૂગ કે બીજી હાનિકારક ફૂગ નો વિનાશ કરે છે. સાથે સાથે વધુ તાપમાન માં પણ ટકી રહી ને સફેદ ફૂગ સામે રક્ષણ આપે છે.
સોઈલ રેલી ટ્રાઇકો પ્લસ એ જમીન માં અંદર ઉતરી જઈ ને મૂળ વાટે છોડ ના ઉપર ના ભાગ સુધી પ્રસરે છે એટલે કોઈ પણ પ્રકાર ની સફેદ ફૂગ અથવા હાનિકારક ફૂગ નો સંપૂર્ણ પણે નાશ કરે છે અને આવતા પણ અટકાવે છે.
ખરેખર તો આ એડવાન્સ માં આપવાની ટ્રીટમેન્ટ છે પરંતુ સફેદ ફુગ આવી ગઈ હોય તો પણ આનો ઉપયોગ કરીને સફેદ નો નાશ કરી શકાય છે.
વધુ માહિતી માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરી શકો છો.
પ્રવીણભાઈ ડેડાણીયા – + 91 98985 09367
કિશનભાઇ ડેડાણીયા – + 91 87994 34603
30/06/2025
SoilRally Phospho (કાળી ફૂગ માટે)
🛡️ "જમીનમાંથી ફૂગ દૂર કરો – Pseudomonas Fluorescens સાથે!"
કાળી ફૂગ અન્ય બેક્ટેરિયલ રોગો માટે સલામત ઉપાય
Pseudomonas માઇક્રોબિકલ યુદ્ધ કરે છે – અન્ય નુકસાનીકારક જીવાણુઓ સામે. તે રિસાવટ અને દૂષિત પત્તા જેવા રોગોથી પાકને બચાવે છે અને જમીનને જીવંત રાખે છે.
🔹કાળી ફૂગ નો નાશ કરશે
🔹જમીનમાં જીવોની સરખામણી સુધારશે
🔹 રોગપ્રતિકારકતા વૃદ્ધિ કરશે
🔹 ઓર્ગેનિક અને આર્થિક
🌿 કુદરતી ઉપાય, પાઈદાર પરિણામ!
📦 પાક બચાવો, નફો વધારવો!
30/06/2025
SoilRally Beauveria (મુંડા(ડોળ), થ્રિપ્સ્ , ચુસિયા , સફેદ માખી વગેરે જેવી જીવતો માટે )
🐛 "મુંડા(ડોળ), થ્રિપ્સ્ , ચુસિયા ,સફેદ માખી અને ઇલિયાઓનું કુદરતી અંત! – Beauveria Bassiana"
રાસાયણિક વગર જીવાતો પર કાબુ મેળવો
Beauveria જીવાતના શરીર પર ચિપકી જાય છે અને તેનું શરીર અંદરથી ખાઈ જાય છે. આ કારણે જીવાત થોડા દિવસોમાં મરી જાય છે.
🔹 100% નૈસર્ગિક
🔹 મુંડા(ડોળ), થ્રિપ્સ્ , ચુસિયા ,સફેદમાખી, જશટ, સુન્ડી માટે અસરકારક
🔹પાકને બચાવો, ઉત્પાદન વધારવો હવે સરળ!
🔹 જીવાત ઉપર સીધો જીવાણુ હુમલો
🔹 રાસાયણિક વગરનું નિયંત્રણ
🔹 ફળો અને શાકભાજી માટે સલામત
📥 હમણા જ ઑર્ડર કરો અને ખેડૂત મિત્રોને શેર કરો!
30/06/2025
SoilRally Tricoplus (સફેદ ફૂગ માટે)
🌱 "ફૂગ નિયંત્રણ માટે કુદરતી રીત – Trichoderma!"
ફૂગજન્ય રોગોથી પાક બચાવો હવે રાસાયણિક વગર!
🌿 Trichoderma કેવી રીતે કાર્ય કરે છે?
Trichoderma ફૂગ જમીનમાં જઈને નુકસાનીકારક ફૂગો પર જીવિત રીતે હુમલો કરે છે અને તેને ખાઈ જાય છે (mycoparasitism). તે જમીનનું સ્વાસ્થ્ય સુધારે છે અને પાકના મૂળને રોગોથી સુરક્ષિત કરે છે.
🔹 ફૂગજન્ય રોગો સામે કુદરતી રક્ષણ
🔹 જમીનને ફળદ્રુપ બનાવે
🔹 મૂળો મજબૂત બનાવે
🔹મૂળમાં એક્ટિવ થશે
📢 "આવે SoilRally Tricoplus, છૂટી જાય ફૂગ રોગથી દુ:ખાવા!"
📦 તમારા પાકની સુરક્ષા આપના હાથમાં!
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Ajarpura-Samarkha Road, Samarkha
Anand
388360