Patel Prashant

Patel Prashant

Share

Prashant Patel (Pinka bhai),BJP Bharuch District Sports Cell, Businessmen, Owner - Madhuram Party Pl

22/04/2026

જય શ્રી રામ...
ઝાડેશ્વર ગામે શ્રી રામજી તથા શ્રી રણછોડરાય મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આયોજિત પૂજન કાર્યક્રમમાં...

#

22/04/2026

જય શ્રી રામ...
ઝાડેશ્વર ગામે શ્રી રામજી તથા શ્રી રણછોડરાય મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આયોજિત પૂજન કાર્યક્રમમાં...

# #

Photos from Patel Prashant's post 02/04/2026

પ્રભુ શ્રી રામના પરમ ભક્ત અંજની પુત્ર શ્રી હનુમાનજી મહારાજના જન્મોત્સવ પર્વ નિમિત્તે સારંગપુર સ્થિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે મિત્રો સાથે દર્શન - આરાધના કરી.
હનુમાનજી સૌને બળ, બુદ્ધિ અને વિદ્યા પ્રદાન કરે, તેમજ આધિ, વ્યાધિ અને ઉપાધિ સહિત ક્લેશથી મુક્ત કરીને પરમાત્મા પ્રત્યે સમર્પિત કરે તેવી પ્રાર્થના કરી.

Photos from Patel Prashant's post 08/03/2026

ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લાના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓને હાર્દિક અભિનંદન અને ખૂબ ખૂબ શુભકામનાઓ.
આપ સૌના કુશળ નેતૃત્વ, સંગઠનશક્તિ અને સમર્પિત કાર્ય દ્વારા પક્ષ વધુ મજબૂત બને તેમજ સમાજ અને રાષ્ટ્રસેવાના કાર્યો સતત ગતિમાન રહે એવી હાર્દિક અભ્યર્થના.
ભારત માતા કી જય! 🇮🇳

15/02/2026

“શિવ સત્ય છે, શિવ સુંદર છે, શિવ અનંત છે અને શિવ જ પ્રારંભ છે"

દેવાધિદેવ મહાદેવની ઉપાસનાના પરમ પાવનકારી પર્વ મહાશિવરાત્રી નિમિત્તે આપ સૌને હાર્દિક શુભકામનાઓ.

14/02/2026

पुलवामा आतंकी हमले की बरसी पर माँ भारती के वीर बलिदानियों को विनम्र श्रद्धांजलि।

Want your public figure to be the top-listed Public Figure in Bharuch?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Website

Address


Madhuram Party Plot
Bharuch
392011