WBVF
WBVF is a networking group of worldwide Bharuchi vahora patel community.
08/11/2025
Annual General Meeting- Co-operative Society
On, Sunday, 28th September 2025, The WBVF Savings and Credit Co-operative Society held its Annual General Meeting at Adarsh High School, Jambusar, The meeting was attended by a large number of members, including the President of WBVF India Chapter, Janab Nasirbhai Patel, along with other office bearers and committee members.
✨ ભરૂચ ખાતે WBVFનો સફર-એ-ઇત્તેહાદ....
WBVF દ્વારા આયોજિત ભરૂચ શહેરના આગેવાનો, યુવાઓનો ભવ્ય મિલન સમારોહ…
"સંગઠિત, શિક્ષિત, સ્વાવલંબી અને સશક્ત સમાજ" બનાવવાના ઉદ્દેશ સાથે ભરૂચ મુન્શી સંકુલ ખાતે WBVF દ્વારા આ સુંદર સમારોહ યોજાયો.
"શિક્ષણ થકી વ્યક્તિ, વ્યક્તિ થકી સમાજ અને સમાજ થકી સશક્ત રાષ્ટ્ર" – આ મંત્રને સાકાર કરવાની દિશામાં એક મજબૂત કદમ. 🌍
દુઆ છે કે આ એકતાની જ્યોત હંમેશા પ્રજ્વલિત રહે. 🤲
01/09/2025
✨ સફર-એ-ઇત્તેહાદ ના મુખ્ય વ્યક્તાઓ ✨
01/09/2025
✨ સફર-એ-ઇત્તેહાદ ✨
WBVF દ્વારા આયોજિત ૪૦ ગામોના આગેવાનોનો ભવ્ય મિલન સમારોહ…
સંગઠિત, શિક્ષિત, સ્વાવલંબી અને સશક્ત સમાજ બનાવવાના ઉદ્દેશ સાથે ટંકારિયા મુકામે WBVF દ્વારા આ સુંદર સમારોહ યોજાયો.
"શિક્ષણ થકી વ્યક્તિ, વ્યક્તિ થકી સમાજ અને સમાજ થકી સશક્ત રાષ્ટ્ર" – આ મંત્રને સાકાર કરવાની દિશામાં એક મજબૂત કદમ. 🌍
દુઆ છે કે આ એકતાની જ્યોત હંમેશા પ્રજ્વલિત રહે. 🤲
15/08/2025
The World Bharuchi Vahora Federation extends warm greetings to all Indians on the occasion of Independence Day.
30/07/2025
"Swpanao Nu Vavetar” ~ Sowing the seeds of Dreams
Held on Sunday, 27th July 2025 at Rangoon Hall, Bharuch, this inspiring Parent Counselling Event under WBVF’s Mission Buniyad brought together over 400 students and parents from 170+ schools. Led by Chief Guest Dr. Pawan Dwivedi, with the presence of President Haji Nashir A. Patel, the event focused on parenting for the future, emotional connection, and preparing children for a rapidly changing world.
From expert sessions to parent interactions and student achievements, the event created awareness, sparked new thinking, and encouraged families to take active steps towards brighter futures.
Click here to claim your Sponsored Listing.
Category
Contact the organization
Telephone
Website
Address
WBVF Head Quarter, Bypass Chokdi, Beside Arzoo Society, Madina Park
Bharuch
392001
Opening Hours
| Monday | 9am - 6pm |
| Tuesday | 9am - 6pm |
| Wednesday | 9am - 6pm |
| Thursday | 9am - 6pm |
| Saturday | 9am - 6pm |
| Sunday | 9am - 6pm |