dr.nilesh_mahera
�
17/11/2024
7th Naturopathy Day
30/10/2024
Happy Diwali 🪔 .x_5151_
25/09/2023
Natural Skin care
11/04/2023
છાશ ના ફાયદા: Benefits of ButterMilk
પાચનતંત્ર મજબૂત બને છે.
મસાલેદાર ભોજનની અસર ઓછી થાય
એસિડિટીની દૂર થાય છે.
વજન ઘટાડવામાં ફાયદાકારક
શરીરમાં પાણીની ઘટને પુરી કરે
છાશ મા મળતા પોષક તત્વો
બ્લડપ્રેશર,કેન્સર વગેરેમા ઉપયોગી
ડિહાઈડ્રેશનની સ્થિતિમાં કારગત
09/04/2023
ખસખસ ના ફાયદા
"ખસખસ" એક એવો પદાર્થ છે જેનો ઉપયોગ માત્ર ખોરાકમાં જ નહીં પરંતુ કેટલીક દવાઓમાં પણ થાય છે. આજના લેખમાં અમે તમને બતાવીશું કે કેવી રીતે ખસખસ આપણી શારીરિક સમસ્યાઓને દૂર કરે છે.
અમે તમને તેની વિવિધ રીતો, તેનો ઉપયોગ કેવી રીતે કરવો, કેટલો ઉપયોગ કરવો, તેના ફાયદા અને થોડા ગેરફાયદા વિશે જણાવીશું. પરંતુ તે પહેલા આ ખસખસ વિશે કેટલીક મહત્વપૂર્ણ માહિતી મેળવીએ.
Click here to claim your Sponsored Listing.
Category
Contact the practice
Telephone
Address
Bhavnagar
364001