Karadiya Rajput Darpan

Karadiya Rajput Darpan

Share

karadiya Rajput Darpan

13/07/2025

ભાવનગર જિલ્લાના સિહોર ખાતે સિહોર ક્ષત્રિય કારડીયા રાજપુત યુવા સંઘ દ્વારા બંધન પાર્ટી પ્લોટ ખાતે તાજેતરમાં યોજાઇ ગયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સિહોર તાલુકાના વિવિધ ગામોમાંથી ચૂંટાઈ આવેલા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજના સરપંચોનું ભવ્ય સન્માન સમારંભ નું આયોજન યોજવામાં આવ્યું હતું જેમાં સિહોર તાલુકાના આગેવાનો તેમજ જ્ઞાતિબંધુઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે સિહોર યુવા સંઘના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી

06/07/2020

કોરોના થી સલામત રહેવા અપીલ

ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજ ભાવનગર ના કોરોનાગ્રસ્ત અમિતસિંહ વેગડ એ તેના કપરા સમય દરમ્યાન સહયોગી બનેલા *"કારડિયા રાજપૂત દર્પણ"* તથા હોસ્પિટલ સ્ટાફ અને *મારૂતિ પ્લાયવુડ ગ્રુપ* મિત્રો તથા સ્નેહીજનો નો ઉપયોગી માહિતી- હુંફ આપવા બદલ અને કપરા સમય એ સહયોગી બનવા બદલ આભાર ની લાગણી વ્યક્ત કરેલ છે.

ભાવનગરમાં કોરોનાના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા હોય હવે ખરી સાવચેતી રાખવા ની જરૂર છે કારડિયા રાજપુત સમાજ ના અગ્રણી મુખપત્ર *"કારડિયા રાજપૂત દર્પણ"* દ્વારા સૌ જ્ઞાતિજનોને કોરોના થી બચવા માટે આરોગ્ય ના નિયમો નું પાલન કરવા અને કામ વગર બહાર ન નીકળવા અપીલ કરે છે.

સાવચેત રહો... સલામત રહો

*તંત્રી.યશપાલસિંહ ચૌહાણ*
(કારડિયા રાજપૂત દર્પણ)

કોરોનામાં કારડીયા રાજપૂત સમાજે કર્યો આ મહત્વનો નિર્ણયઃ દીકરીના ઘરે પહોંચી જશે કરીયાવર 27/06/2020

https://www.meranews.com/news/view/corona-in-gujarat-karadia-rajput-community-marriage-communities-gujarat

કોરોનામાં કારડીયા રાજપૂત સમાજે કર્યો આ મહત્વનો નિર્ણયઃ દીકરીના ઘરે પહોંચી જશે કરીયાવર પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): સામાન્ય માણસ એકલો જો કોઈ પરિવર્તનની પહેલ કરે તો સંભવ છે કે કદાચ સમાજના વિરોધનો સ.....

Want your business to be the top-listed Media Company in Bhavnagar?
Click here to claim your Sponsored Listing.

Telephone

Address


Office No-7 Devvadi, Nr. Dsp Office
Bhavnagar
364001