ARHAM
www.tsi-yatra.com
Distubutor · Bhavnagar
**ARHAM HOLIDAYS** *Domestic and international Air ticket *Holiday packages *Hotel Booking
03/08/2021
GOA
Morpho Hotel Calangute Beach,Goa
Limited time offer
Limited card available
card offer
Offers are valid for 18 months From Date of Purchase
Card Value Rs. 6000/- (Deluxe City View Room)
Contact: KUNJAN VORA
M-9377429566
CHECKIN: 2:00 PM
CHECKOUT: 12:00 PM
Inclusion
🎈Two Room Night Stay Absolutely Free with buffet breakfast.
(2 adults and 2 childs up to 7 years)
🎈Six Buffet (Lunch & Dinner worth 6000) with our Compliments.🎈
(All coupons can be used at a time)
Note : Not valid on Festival Dates
And many more……
Gallery | Morpho Calangute, Goa | Memorable, luxurious experience Morpho Calangute, Goa - Hotels in North Goa, Hotels On Bagga Beach, Hotels on Calangute Beach
।।
Goa Diwali, Season & Off season rates💥
3 Night & 4 days package
Per couple rates
Off season rates:👇
(Valid till 30 September)
11500/- Peninsula beach resort
11500/ La Gulls Court
11400/- Camelot Fantasy resort
➖➖➖➖➖➖➖➖➖➖➖
Season rates:👇
(1 Oct to 31 March)(Except Diwali,Christmas & New year)
13000/- Peninsula beach resort
13500/- La Gulls Court
13500/- Camelot Fantasy resort
➖➖➖➖➖➖➖➖➖➖➖
Diwali period:👇
14500/- Peninsula beach resort
15500/- La Gulls court
15500/- Camelot Fantasy resort
40% per extra adult
30% per child without bed
Child below 6 years complementary
😍 Includes:😍
🛏3 Night & 4 days stay + 🍱3 Breakfast & 3 dinner + 🚗Transfer + 🏝 1 day sightseeing
All transfer & sightseeing by AC vehicle
✈ WINTER SPECIAL ✈
AMD GOA AMD
GO AIR
G8 793 - 18.05 20.00
G8 794 - 20.30 22.35
31JAN - 03 FEB
01 FEB - 04 FEB
Rate Rs.8000/- Per Person
Subject to seat availability
એરપોર્ટ શટલ ૧૦૦૦ઃ કર્ણાવતી કલબથી એરપોર્ટ સુધીની એસી બસ શરૂ થશે!
અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા આગામી તા.ર૪ જૂનથી એસજી હાઇવે પરની કર્ણાવતી કલબથી છેક એરપોર્ટ સુધી એટલે કે કુલ રર.૭ કિ.મી. સુધીના રૂટ પર એસી બસની શટલ સર્વિસ શરૂ કરાશે. તંત્ર દ્વારા શરૂ થનારી આ શટલ સર્વિસને એરપોર્ટ શટલ સર્વિસ રૂટ નં.૧૦૦૦ નામ અપાયું છે. જેમાં ઉતારુ છેક કર્ણાવતી કલબથી એરપોર્ટ સુધી માત્ર રૂ.પ૦માં મુસાફરી કરી શકશે. દેશભરમાં સૌપ્રથમ વખત એરપોર્ટને સાંકળતી શહેરી બસ સર્વિસ અમદાવાદ કોર્પોરેશન દ્વારા શરૂ કરાનાર છે.
સવારના ૪-૦૦ વાગ્યાથી રાતના ૧૦-૪પ સુધી ઉતારુઓને દર અડધા કલાકે એસી બસ મળશે. પ્રારંભમાં આ રૂટ પર પાંચ બસ મુકાશે. ત્યાર બાદ વધુ એક બસ મૂકીને કુલ છ બસ રૂટ પર દોડશે તેમ જણાવતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આર્જવ શાહ વધુમાં કહે છે, “જનમાર્ગની બસમાં વધુ ૧.રપ લાખનો ખર્ચ કરીને તેને વધુ ઉતારુલક્ષી બનાવાઇ છે.”
આ એસી બસમાં ઉતારુઓને વાઇફાઇની સુવિધા મળશે. આરામદાયક કુશનની બેઠક ધરાવતી બસમાં ર૮ ઉતારુઓ બેસી શકશે જ્યારે ૩૬ ઉતારુઓ ઊભા રહી શકશે. બસમાં ઉતારુઓના લગેજને મૂકવાના ૪૦ કમ્પાર્ટમેન્ટની પણ વિશેષ વ્યવસ્થા કરાઇ છે. ખાસ તો બસમાં મુકાયેલા એલઇડી ટીવીમાં એરપોર્ટ પર આવતી કે જતી તમામ ફલાઇટની પૂર્ણ માહિતી અપાશે. જે કંપનીને એરપોર્ટ ઉપર આવી માહિતી આપવાની કામગીરી સોંપાઇ છે તે જ કંપની સાથે કોર્પોરેશને ‘ટાઇઅપ’ કર્યું હોઇ બસના ઉતારુઓને એરપોર્ટ પરના વિમાનના આવાગમન સંબંધી સચોટ માહિતી તત્કાળ ઉપલબ્ધ થશે તેમ પણ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આર્જવ શાહ વધુમાં કહે છે.
એરપોર્ટ શટલથી મુસાફરી કરનારા ઉતારુઓને દસ કિ.મી. સુધી રૂ.૩૦નું ભાડું અને ત્યાર બાદ રૂ.પ૦નું ભાડું ચૂકવવું પડશે. બસમાં કન્ડકટર જ ખાસ પ્રકારના હેન્ડલ ટિકિટિંગ મશીનથી ઉતારુઓ પાસેથી ભાડું લેશે. ઉતારુ ‘જનમિત્ર’ કાર્ડથી પણ ભાડું ચૂકવી શકશે. ડ્રાઇવર અને કન્ડકટર હળવા વાદળી રંગનું શર્ટ અને ઘેરા વાદળી રંગના પેન્ટનો યુનિફોર્મ પહેરીને ફરજ બજાવશે.
પિકઅપ અને ડ્રોપ સ્ટેશન
• કર્ણાવતી કલબ
• હોટલ રોયલ પ્લાઝા
• ઇસ્કોન ક્રોસ રોડ
• રામદેવનગર
• ઇસરો
• સ્ટાર બજાર
• જોધપુર
• શિવરંજની
• ઝાંસી કી રાણી
• નહેરુનગર
• સીએન વિદ્યાલય
• લો ગાર્ડન
• યુનિ. ગ્રંથ નિર્માણ બોર્ડ
• ગુજરાત કોલેજ
• ટાઉનહોલ
• નટરાજ સિનેમા
• માઉન્ટ કાર્મેલ સ્કૂલ
• ઇન્કમટેકસ
• ગૂજરાત વિદ્યાપીઠ
• ઉસ્માનપુરા
• વાડજ ટર્મિનસ
• ગાંધી આશ્રમ
• સુભાષબ્રિજ સર્કલ
• પોલીસ સ્ટેડિયમ
• શાહીબાગ અન્ડર બ્રિજ
• સર્કિટ હાઉસ
• ડફનાળા
• એસીબી ઓફિસ
• એરપોર્ટ
Click here to claim your Sponsored Listing.
Category
Contact the business
Telephone
Website
Address
Kalanala
Bhavnagar
364001