mahendra_satiya
12/06/2026
પંજાબ દેશનું એકમાત્ર રાજ્ય છે જ્યાં લોકોને વીજળીનું બિલ 0 આવે છે 💯
11/06/2026
વિધાનસભામા સરકારે સ્વીકાર્યું કે, પોલીસ ભાડે મળે છે.
ગોપાલ ઈટાલિયાએ બજેટ સત્ર દરમ્યાન વિધાનસભાના પૂછ્યો હતો પ્રશ્ન.
ખેડૂતોને યોગ્ય અને ન્યાયિક વળતર ચૂકવ્યા વગર માત્ર દાદાગીરી કરીને વીજળીના થાંભલા નાખવા માટે પ્રાઈવેટ કંપનીઓને પોલીસ ભાડે આપવામાં આવે છે.
પ્રાઈવેટ કંપનીના થાંભલા એ સરકારી કામકાજ નથી તો પણ ઓન પેમેન્ટ બંદોબસ્તના નામે કરોડો રૂપિયા લઈને કંપનીને પોલીસ ભાડે આપવામાં આવે છે.
મોરબી
09/06/2026
ખેડૂતો માટે કામ કરતી સરકાર,
પંજાબની AAP સરકાર.
09/06/2026
પંજાબમાં આમ આદમી પાર્ટીની રોજગાર ક્રાંતિમાં જોડાયો એક નવો અધ્યાય 💯
AAP સરકારે માત્ર 4 વર્ષમાં કુલ 67,037 યુવાનોને સરકારી નોકરીઓના નિમણૂક પત્ર સોંપ્યા.
Click here to claim your Sponsored Listing.
Category
Contact the public figure
Telephone
Address
Botad
364320