Model School Botad

Model School Botad

Share

Model School Botad , Gujrat Government School | Free Education | Standard from 6th to 12th

24/12/2025

GCERT ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન બોટાદ દ્વારા આયોજિત ઢીંકવાળી પ્રાથમિક શાળા ખાતે જિલ્લા કક્ષાના કલા ઉત્સવનું આયોજન થયેલ જેમાં મોડેલ સ્કૂલ બોટાદના આચાર્યશ્રી ડો.વિક્રમસિંહ પરમાર સાહેબની પ્રેરણા થકી અને સંગીતના માર્ગદર્શક શિક્ષક શ્રી નીતિનભાઈ ગઢીયા સાહેબના માર્ગદર્શન હેઠળ ઉચ્ચતર માધ્યમિક ગાયન વિભાગમાં મોડેલ સ્કૂલની વિદ્યાર્થીની કુ. જમોડ આરતીબેન સુરેશભાઈએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી શાળા પરિવારનું ગૌરવ વધારેલ છે. તથા આગામી સમયમાં ઝોન કક્ષાએ બોટાદ જિલ્લાનું નેતૃત્વ કરી ભાગ લેશે.
ખૂબ ખૂબ અભિનંદન 🎉🎉🎉

05/08/2025
03/08/2025

*અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવમાં, મોડેલ સ્કૂલ-બોટાદનો અભૂતપૂર્વ દેખાવ*

અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવ - ૨૦૨૫-'૨૬ અંતર્ગત, મોડેલ સ્કૂલ બોટાદના આચાર્યશ્રી, આદરણીય ડૉ.વિક્રમસિંહ પરમાર સાહેબના સાનિધ્યમાં તથા તેમની પ્રેરણા થકી, તેમજ શાળાનાં રમતગમતના ટીમ મેનેજર એવા, શ્રી દેવકરણભાઈ વી. બોળીયા સાહેબના માર્ગદર્શનમાં, શાળાનાં વિદ્યાર્થી, ભાઈઓ તથા બહેનોએ રમતગમતની વિવિધ સ્પર્ધાઓમાં તાલુકા અને જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ દેખાવ કર્યો છે.
જેમાં જિલ્લા કક્ષાએ મોડેલ સ્કૂલ-બોટાદ (ભાઈઓ) ટીમ અંડર 19 *ફૂટબોલ સ્પર્ધામાં, જિલ્લા ચેમ્પિયન* બની છે. અને અંડર 17 ફૂટબોલ સ્પર્ધામાં રનર્સ અપ રહી છે.
તથા *એથ્લેટીક્સ (ભાઈઓની) સ્પર્ધામાં* -
1) 1500 મીટર દોડ - પ્રથમ - બાવળીયા વિશાલ ભુપતભાઈ
2) 400 મીટર દોડ - પ્રથમ - બાવળીયા વિશાલ ભુપતભાઈ
3) 200 મીટર દોડ- દ્વિતીય- વાઘેલા હાર્દિક હીનાબેન
4) બરછી ફેંક - પ્રથમ - વાઘેલા ઋષાંગભાઈ

તેમજ *એથ્લેટીક્સ (બહેનોની) સ્પર્ધામાં*

અંડર 14માં,
1) લાંબીકુદમાં - પ્રથમ - સલિયા ક્રિષ્ના ઘનશ્યામભાઈ

અંડર 17માં,
1) 100 મીટર દોડ - પ્રથમ - શેખ આરતીબેન લખમણભાઇ
2) 100 મીટર દોડ - દ્વિતીય - તલાવડીયા ધર્મિષ્ઠાબેન પ્રવીણભાઈ
3) 200 મીટર દોડ - પ્રથમ- તલાવડીયા રિધ્ધીબેન ભલાભાઇ
4) 400 મીટર દોડ- પ્રથમ- શેખ આરતીબેન લખમણભાઇ
5) 800 મીટર દોડ- પ્રથમ- તલાવડીયા ધર્મિષ્ઠાબેન પ્રવીણભાઈ
6) 1500 મીટર દોડ - દ્વિતીય - રંગપરા મયુરીબેન સોંડાભાઈ
7) 1500 મીટર દોડ - તૃતીય - રાઠોડ ચંદ્રિકાબેન હકાભાઇ
8) લાંબીકુદ - પ્રથમ - રાઠોડ હીનાબેન ધીરુભાઈ
9) લાંબીકુદ - તૃતીય - તાવિયા વૈશાલી કાંતિભાઈ
10) ગોળાફેંક - પ્રથમ - પાટડીયા આરુષિ પ્રવીણભાઈ
11) બરછીફેક - પ્રથમ - રાઠોડ દિવ્યાની ગોપાલભાઈ
11) બરછીફેક - દ્વિતીય - રાઠવા સપના રાજુભાઈ
12) ચક્રફેક - દ્વિતીય - રાઠોડ ચંદ્રિકાબેન હકાભાઇ
13) ચક્રફેક - તૃતીય - ઘાઘરેટીયા શીતલબેન વાલજીભાઈ*

અંડર 19માં,
1) લાંબીકુદ - પ્રથમ - રાઠવા સુમિત્રાબેન વિનુભાઈ
2) લાંબીકુદ - તૃતીય - રાઠોડ આરતીબેન રાજુભાઈ
3) 400 મીટરદોડ - દ્વિતીય - તલાવડીયા પુરીબેન મનસુખભાઈ
4) ગોળાફેંક - દ્વિતીય - બાવળિયા મિતલબેન મનસુખભાઈ

આમ, શાળાનાં વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ ખૂબ જ ઓછા સમયમાં તનતોડ મહેનત કરીને, ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. અને પરિવાર તથા મોડેલ સ્કૂલ-બોટાદનું ગૌરવ વધાર્યું છે.

11/01/2025

બોટાદ તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં મોડેલ સ્કૂલ બોટાદના વિદ્યાર્થીઓનો શ્રેષ્ઠ પ્રદર્શન...
1) 100 મીટર દોડ - પ્રથમ - બાવળીયા વિશાલ બી.
2) 400 મીટર દોડ - પ્રથમ - બાવળીયા વિશાલ
3) 100 મીટર દોડ - દ્વિતીય - શેખ આરતીબેન
4)400 મીટર દોડ - દ્વિતીય - શેખ આરતીબેન
5) 200 મીટર - પ્રથમ - તલાવરિયા રિદ્ધિબેન
6) 800 મીટર દોડ - દ્વિતીય - તલાવડીયા ધર્મિષ્ઠાબેન
7) ચક્રફેંક - પ્રથમ - ઘાઘરેટિયા શીતલબેન
8) લંગડી ફાળ કૂદ - પ્રથમ - પરમાર ઋતિકાબેન

💐💐 ખૂબ ખૂબ અભિનંદન 💐💐

Want your school to be the top-listed School/college in Botad?
Click here to claim your Sponsored Listing.

Category

Website

Address


Khas Road
Botad

Opening Hours

9am - 5pm