Yeshbizz group botad
ayurvedic products
01/08/2023
નમસ્કાર ખેડૂત મિત્રો🙏 : 🌾🌿અમારી બધીજ પ્રોડક્ટ 100% ઓર્ગેનિક અને સારામાં સારા રિઝલ્ટ વાળી છે!
👌👍🌾🌿ગ્રોથ,વિકાસ, ફ્લાવરિંગ,ઉત્પાદન માં વધારો, કવાલિટી સાઈનીગ, 💯 સારામાં સારું રીઝલ્ટ,સારામાં સારું ઉત્પાદન,વધુ નફો,/ 🌾🌱 બધાજ પાક અને સાકભાજી માં ઉપયોગ કરી સકાય છે તો તમે પણ અમારો સંપર્ક કરી દવા અને ખાતર ની માહિતી મેળવી શકો છો અને ઓર્ડર કરવા માટે સંપર્ક કરો : 7878925388
🎯 100 % ઓર્ગેનીક દવા...
🎯 100 % રિઝલ્ટ ની ખાતરી...
🎯 વ્યાજબી ભાવ...
🎯 ઓછા ખર્ચે વધું ઉત્પાદન...
તાપ તડકા અને વરસાદ થી રક્ષણ કરે છે.દવા ને લાંબા સમય માટે ટકાવી રાખે છે. સૂર્ય ના પારજાબલી કિરણો થી રક્ષણ કરે.
✅ મૂળ નો વિકાસ
✅ છોડ નો વૃદ્ધિ-વિકાસ
✅ પીળો પડતો અટકાવે
✅ સુકારો અટકાવે
✅ ફાલ વધુ આવે/ખરતો અટકાવે
✅ ફળ/દાણા/સુયાની બેઠક વધારે
✅ ફળ/દાણા ની સાઇઝ વધારે
✅ ઉત્પાદન માં વધારો
🟥 મોલોમચ્છી
🟥 સફેદ - લીલી પોપટી
🟥 સફેદ મચ્છી
🟥 ચૂસીયા જીવાત
🟥 ઈયળ ના ફૂદા
🟥 થ્રીપ્સ
🟥 વાયરસ ના નિયંત્રણ ની 100% ઓર્ગેનિક દવા...
🎯 વધુ માહિતી માટે સંપર્ક કરો:
7878925388
✅ દરેક તાલુકા માં ઉપલબ્ધ
30/06/2023
*🟥 રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે બેસ્ટ આયુર્વેદિક ઘરગથ્થુ નુસખા🤩*
👉 એક વખત જરૂર વાંચજો 👌
❇️ગ્રીન ટી અને બ્લેક ટી બંને રોગપ્રતિકારક શક્તિ માટે ફાયદાકારક છે, પરંતુ દિવસમાં માત્ર એકથી બે કપ પીવો. વધારે પ્રમાણમાં સેવન કરવાથી નુકસાન થઈ શકે છે.
❇️ કાચા લસણ ખાવાથી રોગ પ્રતિરક્ષા વધારવામાં પણ મદદરૂપ થાય છે. તેમાં પૂરતા પ્રમાણમાં એલિસિન, જસત, સલ્ફર, સેલેનિયમ અને વિટામિન એ અને ઇ મળી આવે છે.
❇️દહીંનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. આ સાથે, તે પાચનતંત્રને વધુ સારું રાખવામાં પણ મદદગાર છે.
❇️ ઓટ્સ માં પૂરતા પ્રમાણમાં ફાઈબર હોઈ છે. તેમાં એન્ટી-માઇક્રોબાયલ ગુણ પણ છે. દરરોજ ઓટનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે.
❇️ આપણા માટે વિટામિન ડી ખૂબ મહત્વનું છે. તે અનેક રોગો સામે લડવાની શક્તિ આપે છે. ઉપરાંત, હાડકાંને મજબૂત રાખવા અને હૃદયને લગતી રોગોથી દૂર રાખવા માટે વિટામિન ડી લેવાનું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
❇️ ચેપી રોગોથી બચાવવા માટે વિટામિન સીનું સેવન કરવું ખૂબ ફાયદાકારક છે. લીંબુ અને અંબલા માં વિટામિન સી પૂરતા પ્રમાણમાં મળી આવે છે જે રોગ પ્રતિકારક શક્તિ વધારવા મા મદદગાર છે.
❇️પ્રિય શાકભાજી, ફળો, આખા અનાજ અને ઓછી સંતૃપ્ત ચરબી આહાર લો.
❇️ દરરોજ વ્યાયામ કરો. તમારું વજન સંતુલિત રાખો.
❇️ તમારું બ્લડ પ્રેશર સામાન્ય રાખો.
❇️જો તમે આલ્કોહોલ પીતા હોવ તો વધારે પ્રમાણમાં ન લો.
❇️ પૂરતી ઊંઘ લો.
❇️ ખોરાક ખાતા પહેલા તમારા હાથ ધોઈ લો.
❇️રાંધતા પહેલા શાકભાજીને સારી રીતે ધોઈ લો જેથી તમને કોઈ ચેપ ન લાગે.
❇️ દરરોજ સવારે બે ગ્લાસ પાણી ખાલી પેટ પર લો
❇️ ખાલી પેટ પર લસણ ખાઓ.
❇️ધુમ્રપાન ના કરો
➖➖➖➖➖➖➖➖➖
👉 અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવા નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો
🔗https://chat.whatsapp.com/KG42IZCUpVRKhGQGQMvgJh
🪀 શેર કરવાનું ભૂલશો નહીં
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Botad
364710