Bhagwati Travels Botad

Bhagwati Travels Botad

Share

ALL TYPE TOURS PACKAGES

SCHOOL TOUR

MARRAIGE

FUNCTION

HONEY MOON PACKAGES

SPECIALIST IN ALL IN

15/05/2026

✨ અધિક માસની પાવન યાત્રા…
🚩 હર હર ગંગે… હર હર મહાદેવ…
ચાલો હરિદ્વાર ગંગા સ્નાનના દિવ્ય દર્શને… 🙏🌊

અધિક માસ હરિદ્વાર ગંગા સ્નાન યાત્રા સાથે

બુકિંગ સંપર્ક

ભગવતી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ

બોટાદ : 9998165534 & 9662932392.
અમદાવાદ : 9898917333 & 9898336800.

#ગુજરાતી_રીલ્સ #ભગવતીટુર્સ

13/05/2026

🚩ચાલો હરિદ્વાર... પાવન ગંગા માં આસ્થા ની ડૂબકી લગાવો 🚩

⭐નાથદ્વારા - પુષ્કર - હરિદ્વાર - ઋષિકેશ - ગોકુળ - મથુરા - વૃંદાવન⭐

🌄 પ્રવાસ દિવસ : 11
📅 પ્રવાસ તારીખ : 07.06.2026

🚌 2X2 AC સ્લીપર કોચ બસ.
🍱 સવારે - બપોર - સાંજ શુદ્ધ કાઠિયાવાડી ભોજન

🚌 ભગવતી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ
📱બોટાદ : 9998165534 / 9662932392.
📱અમદાવાદ : 9898917333 / 9898336800.

#અધિકમાસ #ગંગાસ્નાન

અયોધ્યા - કાશી - હરિદ્વાર ટૂર....ભગવતી ટ્રાવેલ્સ ના સંગાથે. દિવસ 1 #botad #ahmedabad #viralvideo 06/05/2026

મિત્રો અમે ...આપણી ટૂર ની તમામ માહિતી તમારા સુધી પહોંચાડીશું...એ માટે અમે નાનકડો પ્રયાસ કરવા જઈ રહ્યા છીએ..તો તમારો સપોર્ટ જરૂર આપશો...

✨ જય શ્રી રામ… હર હર મહાદેવ… ગંગા માઈયા ની કૃપા ✨

દિવ્ય યાત્રા હવે માત્ર સપનામાં નહીં…
પણ એક સુંદર અનુભવ તરીકે તમારા માટે તૈયાર છે ❤️

🚩 અયોધ્યા ની પવિત્રતા
🕉️ કાશી વિશ્વનાથ નો આધ્યાત્મિક અહેસાસ
🌊 હરિદ્વાર ની ગંગા આરતી નો દિવ્ય દર્શન

ભગવતી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ — વિશ્વાસ, સેવા અને ભક્તિ સાથે
📞 બોટાદ : 9662932392
📞 અમદાવાદ : 9898917333

🔥

અયોધ્યા - કાશી - હરિદ્વાર ટૂર....ભગવતી ટ્રાવેલ્સ ના સંગાથે. દિવસ 1 #botad #ahmedabad #viralvideo Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.

05/05/2026

ભગવતી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ.

અયોધ્યા - કાશી - હરિદ્વાર
15 દિવસ
AC સ્લીપર કોચ બસ
Non AC સ્લીપર કોચ બસ.

આયોજક : ભગવતી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ બોટાદ.
બોટાદ : 9998165534 / 9662932392
અમદાવાદ : 9898917333 / 9898336800.

23/04/2026

🌼 ભગવતી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ 🌼
🚌 15 દિવસનો ધાર્મિક પ્રવાસ 🛕
📅 પ્રવાસ તારીખ: 24/05/2026
📍 યાત્રા સ્થળો:
ઉજ્જૈન • ઓમકારેશ્વર • ચિત્રકૂટ • પ્રયાગરાજ • વારાણસી • અયોધ્યા • છપિયા • હરિદ્વાર • ઋષિકેશ • ગોકુલ • મથુરા • વૃંદાવન • ખાટું શ્યામ • સાંવરિયા શેઠ • નાથદ્વારા •
➡️ ઘરે પાછા ફરો
💰 ટિકિટ કિંમત: વ્યક્તિ દીઠ ₹16,000
🏨 સુવિધાઓ શામેલ છે:
✔️ રેહવા અને જામવા (રહેવા અને ભોજન સમાવિષ્ટ)
✔️ ધર્મશાળા / હોટેલ આવાસ
✔️ એસી / એર બસ મુસાફરી
✔️ રૂમ દીઠ 4 વ્યક્તિઓ
📞 ઓફિસ સંપર્ક:
📍 બોટાદ : 9662932392
📍 અમદાવાદ: 9898917333
🙏 આજે જ તમારી સીટ બુક કરો અને દિવ્ય યાત્રાનો અનુભવ કરો 🙏

Want your business to be the top-listed Travel Agency in Botad?
Click here to claim your Sponsored Listing.

Telephone

Website

Address


Old Paliyad Bus Stand. Modh Samaj Ni Vadi Same
Botad
364710