Jignesh Boliya

Jignesh Boliya

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Jignesh Boliya, TV Network, Botad.

Photos from Jignesh Boliya's post 01/06/2026

વડોદરા લોકપ્રિય સાંસદ અને પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ શ્રી ડો.હેમાંગભાઈ જોષી ના બોટાદ જિલ્લાના સંગઠનાત્મક પ્રવાસ અન્વયે ગઢડા તાલુકાના ગાળા ગામ ખાતે આયોજિત "એક પેડ માં કે નામ" વૃક્ષારોપણ, ટિફિન બેઠક, તેમજ ભવ્ય સ્વાગત કરી મધુસુદન ડેરી વાઈસ ચેરમેન શ્રી મેપાભાઇ મારું, બોટાદ જિલ્લા યુવા મોરચા મહામંત્રી શ્રી વિશાલભાઈ મારું દ્વારા સમગ્ર કાર્યક્રમ બદલ ખૂબ ખૂબ અભિનંદન જેમાં બોટાદ જિલ્લા યુવા મોરચા ટીમ ઉપસ્થિત રહી હતી..

Photos from Jignesh Boliya's post 30/05/2026

પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ અને વડોદરા લોકપ્રિય સાંસદશ્રી ડો.હેમાંગભાઈ જોષીના બોટાદ જિલ્લાના સંગઠનાત્મક પ્રવાસ અન્વયે સાળંગપુર વિશ્વપ્રખ્યાત શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે દર્શન કર્યા અને કોઠારી શ્રી વિવેકસાગર સ્વામી ના આશીર્વાદ પ્રાપ્ત કર્યા..

આ પ્રવાસ દરમ્યાન પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી શ્રીમતી દેવાંગીબેન મૈયડ ,બોટાદ જીલ્લા યુવા મોરચા ના પ્રભારી શ્રી રવિભાઈ પટેલ, બોટાદ જિલ્લા યુવા મોરચા પ્રમુખશ્રી જગદીશભાઈ મકવાણા તેમજ સમગ્ર બોટાદ જિલ્લા યુવા મોરચા ટીમ ઉપસ્થિત રહી..

Photos from Jignesh Boliya's post 29/05/2026

જય સાલાસર બાલાજી હનુમાનજી 🙏🚩

સાલાસર બાલાજી રાજસ્થાનમાં ચૂરું જિલ્લા ના સુજાનગઢ નજીક આવેલ સાલાસર શહેર ખાતે આવેલ આ મંદિરને જાગૃત ધામ તરીકે પૂજવામાં આવે છે. આ મંદિરમાં ભગવાન હનુમાનજીની પ્રતિમા દાઢી અને મૂંછવાળી છે. દંતકથા અનુસાર, સંત મોહનદાસને ભગવાન હનુમાનજીએ સપનામાં દર્શન આપ્યા હતા.
balaji .pujari

Want your business to be the top-listed Media Company in Botad?
Click here to claim your Sponsored Listing.

Category

Website

Address


Botad
364710