K.T. MALI
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from K.T. MALI, Politician, મો. માલગઢ તા. ડીસા જિ. બનાસકાંઠા, Deesa.
16/04/2026
🪷"જીતશે ભાજપ, જીતશે દાંતીવાડા"🪷
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી - 2026 અંતર્ગત આજરોજ દાંતીવાડા જિલ્લા પંચાયત સીટ મધ્યસ્થ ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરી, આગામી ચૂંટણીમાં ભાજપના વિજયના વિશ્વાસને વધુ મજબૂત કર્યો.
આ દરમિયાન સાથે સંગઠનના કાર્યકર્તાઓ, હોદ્દેદારો અને વિશાળ સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જંગી બહુમતી તમામ ઉમેદવારોને જીતાડવાનો સંકલ્પ કરવામાં આવ્યો
ીલશે_વિકાસ_જીતશે
Want your public figure to be the top-listed Public Figure in Deesa?
Click here to claim your Sponsored Listing.
Click here to claim your Sponsored Listing.
Category
Contact the public figure
Telephone
Website
Address
મો. માલગઢ તા. ડીસા જિ. બનાસકાંઠા
Deesa
385535