abvp_dwarka
Official Page of ABVP Devbhumi Dwarka - The World's Largest Student Organization
17/04/2026
આજ રોજ GCAS પોર્ટલની જટિલ પ્રક્રિયા અને અનિશ્ચિતતા સામે ના ખંભાળિયા માં વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને કલેક્ટર ને રજૂઆત કરવામાં આવી...
10/04/2026
દ્વારા વિદ્યાથીહિત માં ગુજરાત સરકાર સમક્ષ GCAS પોર્ટલ ની ખામીઓ તથા પ્રાઇવેટ યુનિવર્સિટીઓ ના સમાવેશ અંગે અનેકવાર રજૂઆત કરવામાં આવી. તેમ છતાં સરકાર દ્વારા કોઈ હકારાત્મક પગલા લેવામાં આવ્યા નથી.આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દેવભૂમિ દ્વારકા માં આવેલ કોલેજ કેમ્પસો ની બહાર ના વોલ પેઇન્ટિંગ કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.
05/04/2026
આજ રોજ જિલ્લા ની "જિલ્લા સમીક્ષા યોજના બેઠક" નું આયોજન ખંભાળિયા ABVP કાર્યાલય ખાતે કરવામાં આવ્યું હતું.જેમાં અ.ભા.વિ.પ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને જામનગર વિભાગ પ્રમુખ ડૉ. સુરભીબેન દવે અને જામનગર વિભાગ સંયોજક સંદીપભાઈ બેરા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
Click here to claim your Sponsored Listing.
Category
Contact the organization
Telephone
Website
Address
Dwarka
361320