Dwark Update
દ્વારકા- જામનગર તેમજ અન્ય અવનવી ન્યુઝ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.
15/03/2024
06/03/2024
ગુજરાતમાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રા પહેલા કોંગ્રેસને ચોથો ઝટકો, ધારાસભ્ય અરવિંદ લાડાણીએ આપ્યું રાજીનામું.
06/03/2024
આવતીકાલે કેરલ સરકાર દેશનું પ્રથમ સરકારી OTT પ્લેટફોર્મ લોન્ચ કરશે. આ પ્લેટફોર્મનું નામ 'Cspace' રખાયું છે. મળતી માહિતી પ્રમાણે આ OTT પ્લેટફોર્મનો હેતુ લોકોને માહિતીપ્રદ અને મનોરંજક સામગ્રી આપવાનો છે.
06/03/2024
ભારત વિરોધી વલણને વળગી રહેતા Maldives ના પ્રમુખ Mohammad Muizzu એ મંગળવારે દાવો કર્યો હતો કે ભારતનો એક પણ સૈનિકને 10 May પછી ટાપુ પર રહેવા નહીં દઈએ. ભારતના સૈનિકોની Maldives ટાપુઓ પરથી વિદાય નિશ્ચિત કર્યા પછી Muizzu એ ચીન સાથે હાથ મિલાવ્યા છે. China Maldives સાથે સૈન્ય સહાય પૂરી પાડવાની સમજૂતી કરી છે.
05/03/2024
BSFના પ્રથમ મહિલા સ્નાઇપર🇮🇳
તાજેતરમાં સબ-ઇન્સ્પેક્ટર સુમન કુમારી બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના પ્રથમ મહિલા સ્નાઇપર બનાયા. સુમને પ્રતિષ્ઠિત પ્રશિક્ષક ગ્રેડ' હાંસલ કર્યો છે, જે તેની
પ્રાવીણ્ય અને કુશળતાનો પુરાવો છે. તેણીને ઇન્દોરની સેન્ટ્રલ સ્કૂલ ઑફ઼ વેપન્સ એન્ડ ટૅક્ટિક્સ (CSWT) ખાતે આઠ-અઠવાડિયાના સઘન સ્નાઈપર કોર્સ દ્વારા આ કૌશલ્ય અને બહુમાન પ્રાપ્ત થયું છે.
04/03/2024
અર્જુન મોઢવાડિયાએ પણ આપ્યું કોંગ્રેસમાંથી રાજીનામું
આજે બપોરે જ પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું, ત્યારે તેના કલાકોમાં જ હવે વર્તમાન અર્જુન મોઢવાડિયા પોરબંદરના ધારાસભ્ય પદેથી રાજીનામું આપવા માટે વિધાનસભામાં પહોંચ્યા હતા અને અધ્યક્ષ શંકર ચૌધરીના કેબિનમાં જઈને રાજીનામું આપ્યું હતું.કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ મોઢવાડિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા પોરબંદરની પેટા ચૂંટણી આવશે.
Click here to claim your Sponsored Listing.
Category
Telephone
Website
Address
Dwarka