Kadva Patel Samaj -Dwarka

Kadva Patel Samaj -Dwarka

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Kadva Patel Samaj -Dwarka, Business service, ભડિેશ્વેર મંકદર રોડ, ટી. વી. સ્ટેશન ની બાજુમાં, Dwarka.

23/11/2025
Photos from Kadva Patel Samaj -Dwarka's post 21/04/2024

ઉમા અતિથી ગૃહ માં અરવિંદ ભાઈ ધીંગાણી તથા રાજેશકુમાર ધિંગાણી તથા ધિંગાણી પરિવાર દ્વારા સુંદર ભાગવત સપ્તાહ નું આયોજન કરેલ તથા તેમાં દાતા ટ્રસ્ટી શ્રી અશોકભાઈ વૈસ્નાણી હાજરી આપેલ છે.
જય દ્વારકાધીશ

Photos from Kadva Patel Samaj -Dwarka's post 12/03/2023

🌹🌹જય ઉમિયાજી 🌹 જય દ્વારકાધીશ 🌹🌹
આજરોજ શ્રીમતી લાભુબેન ડાયાભાઇ ઉકાણી ઉમા અતિથિ ગૃહ દ્વારકા મુકામે જયદીપ ભાઈ જયંતીભાઈ પટેલ ના દીકરા જીયાન જન્મ દિવસ નિમિતે તથા જ્યંતિભાઈ ઓધવજીભાઈ પટેલ ની દ્વારકાધીશ ની ધજા ના પ્રસંગ નિમિતે મોટા મંદિર ના મહંતશ્રી લાલબાપુ - લીંબડી તથા સ્વામી નારાયણ ભક્તિધામ ના સ્વામીશ્રી રામ સ્વામી તથા દાતાશ્રીએ આપેલ હાજરી.

Want your business to be the top-listed Business in Dwarka?
Click here to claim your Sponsored Listing.

Website

Address


ભડિેશ્વેર મંકદર રોડ, ટી. વી. સ્ટેશન ની બાજુમાં
Dwarka
361345