Shikshapatri Foundation
We catalyze sustainable development in India across rural transformation, education, health, urban renewal, arts, sports for development.
13/03/2026
નિર્મલ મયુરભાઈ ચૌધરી (તરભ-ગાંધીનગર) ના જન્મ દિવસ નિમિતે મયુરભાઈ ચૌધરી દ્વારા શિક્ષાપત્રી ફાઉન્ડેશનમા ₹૫,૧૦૦/- નું દાન આપવા બદલ ખુબ ખુબ આભાર.
ભગવાન ખુબ લાબું અને નિરોગી આયુષ્ય આપે તેમજ આપના કાર્યમાં પ્રગતિ થતી રહે તેવી ઈશ્વરને પ્રાર્થના
08/03/2026
સ્વ. રઈબેન નાનજીભાઈ ચૌધરી ની બીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ચૌધરી નાનજીભાઈ લવજીભાઈ પરિવાર કામલપુર (ગો) દ્વારા શિક્ષાપત્રી ફાઉન્ડેશનમા ₹૫,૧૦૦/- નું દાન આપવા બદલ ખુબ ખુબ આભાર.
પ્રભુ સ્વ. રઈબેન ના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના
25/02/2026
આરહા ના પ્રથમ જન્મદિવસ નિમિત્તે આકાશ પટેલ (વાવોલ) દ્વારા શિક્ષાપત્રી ફાઉન્ડેશનમા ₹૨૧,૦૦૦/- નું દાન આપવા બદલ ખૂબ ખૂબ આભાર
ભગવાન ખૂબ લાંબુ આયુષ્ય આપે અને નિરોગી આયુષ્ય આપે તેમજ આપના કાર્યમાં પ્રગતિ થતી રહે તેવી ઈશ્વરને પ્રાર્થના.
Click here to claim your Sponsored Listing.
Telephone
Website
Address
401, Siddhraj Zavod, Above 56 Bhog Restaurant, Sargasan
Gandhinagar
382021