Yuva Katha - Problem & Solution
Welcome to Official page of Yuva Katha-Problem & Solution. An upcoming gujarati comedy movie. Movie iss directed by Jagdish Soni
31/10/2024
Ohttps://youtu.be/me5hhGbdOWk?si=--IrX6Sqc79a_Flh
Official Trailer Out Now
Goonch Je Vagar Ganthe Ukali G*i !
Gujarati Feature Film
29 નવૅમ્બર 2024 રીલીઝ
" ગૂંચ જૅ વગર ગાંઠૅ ઊકલી ગઈ ! "
ગુજરાતી ફીચર ફીલ્મ
લૅખક/સંવાદ/નિર્માતા -: પરાગ પંડ્યા
દિગ્દર્શક -: જગદીશ સૉની
અમૉ સુંદર , કૌટુંબિક અનૅ ઍક સીનીયર સીટીઝનની વાત ,
લઈનૅ આવી રહ્યા છીઍ, જૅમાં આખી જીંદગી પુરુષૅ કામ કર્યું હૉય અનૅ નિવૃત્ત થયા પછી પડતી તકલીફો અનૅ મનની ઍકલતા
સમય પસાર કરવાની વાત અનૅ કુટુંબના મ્હૅણા ટૉણા સાથે પડતી તકલીફો નૅ સહન કરવાની અનૅ નવા દોસ્ત બનાવી ઍકલતા દૂર કરવાની ઍક અલગ જ પ્રકારની ગુજરાતી ફીચર ફિલ્મ જૅ, આજ સુધી ના બન્યૉ હૉય, તૅવા કૉન્સેપ્ટ સાથે આવી રહ્યા છીએ.....
તૉ યાદ રાખજો 29 નવૅમ્બર 2024
આપના નજીકના થીયેટરમાં
જગદીશ સૉની
#Gujaratisong taragalomagulab gujrati best song
10/04/2024
RITZY CINE GUJARATI MAGAZINE APRIL 2024
30/03/2024
Click here to claim your Sponsored Listing.
Category
Address
Gandhinagar