Digital Halol
Main Aim Of This Page is to Connect all the Citizens of India Who want to Grow through Digital Media. So Stay Connected with #digitalhalol - 24x7
14/04/2024
Free Nitrogen Air -
28/05/2022
*Download All Your Social Media Content On One Click*
Like - *Status, Story, Post, Reels, Shorts Videos etc..*
For That
Download Our New App
*SOCIAL* - _All Media Downloader_
- Instagram story, reels, videos, images
- WhatsApp status
- Facebook and Twitter video & images
*Available at Google Play Store*
CLICK Here to ⬇️ Download Now ⬇️ https://play.google.com/store/apps/details?id=tk.maizbagwala.social
Follow For Latest New Updates Social - All Media Downloader on Instagram & Facebook
15/08/2021
આજે 75 માં સ્વાતંત્ર-દિન નિમિત્તે હાલોલ કુમાર શાળા અને કન્યા શાળા ના કેમ્પસમાં ધ્વજ વંદન કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. જેમાં શાળાના શિક્ષકો, એસ.એમ.સી.ના સભ્યો, વાલીજનો ની ઉપસ્થિતિમાં સી.આર.સી. કો-ઓર્ડીનેટર શ્રી રાજેન્દ્ર પ્રજાપતિની સાથે મુખ્ય મહેમાન ગોપાલભાઈ પરીખ દ્વારા ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.
સી. આર. સી કો-ઓર્ડીનેટરના પ્રવચન પછી બંને શાળાના આચાર્ય દિનેશભાઈ પરમાર અને ભગવતીબેન ઉપાધ્યાય દ્વારા આભારવિધિ ના શુભ સંદેશ બધાને આપવાની સાથે શાળા પ્રત્યેના કર્તવ્યોને નિભાવવાની જવાબદારી પણ આપવામાં આવી હતી.
અંતમાં, બંને શાળાના શિક્ષકો ,એસ.એમ.સી સભ્યો અને વાલીઓની મિટિંગ કરી કાર્યક્રમને પૂર્ણ થયેલ જાહેર કરવામાં આવ્યો હતો.
Report Irbaz Ghanchi
..
Click here to claim your Sponsored Listing.
Category
Contact the business
Website
Address
Halol
389350