Educational update
educational update any update and video vlogs and promoting any product for clients
*આજના Update 2/7/2021*
💥 *ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી નડિયાદ દ્વારા 11 જગ્યા ઉપર આસિસ્ટન્ટ પ્રોફેસર અને એસોસિયેટ પ્રોફેસર ની ભરતી*
💥 *ધ MSU બરોડા દ્વારા ટિચિંગ અને નોન ટીચિંગ પોસ્ટ ઉપર ભરતી*
💥 *હાલોલ નગરપાલિકા દ્વારા મ્યુનિસિપિલ એન્જીનીયરની ભરતી*
💥 *RRB અમદાવાદ દ્વારા CBT 1 નું સાતમી અને છેલ્લી ફેજ માટે એક્ઝામનું શિડયુલ જાહેર*
💥 *અરબન હેલ્થ સોસાયટી અમદાવાદ દ્વારા આયુષ મેડિકલ ઓફિસર અને મિડ વાઇફારી ની પોસ્ટ ઉપર ભરતી*
💥 *ગુજરાત ફાયબર ગ્રેડ નેટવર્ક લિમિટેડ દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી*
💥 *તળાજા નગરપાલિકા ( જિલ્લો ભાવનગર ) દ્વારા 3 જગ્યા ઉપર સ્ટેશન ફાયર ઓફિસર ની ભરતી*
💥 *હાઈ કોર્ટ ઓફ ગુજરાત દ્વારા કોર્ટ એટેન્ડેડ વર્ગ 4 ની પરીક્ષા મોફૂંક બાબતે સૂચના જાહેર*
💥 *ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આસીટન્ટ ફાર્મસીસ્ટ આસિસ્ટન્ટ મશીનમેન અને સબ ઓવરશિર નું ફાઇનલ રિઝલ્ટ 2021 જાહેર*
💥 *ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટી ( GTU ) દ્વારા ડાયરેકટર ની ભરતી*
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Halol
389350