Dr.Sanjay Patel
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Dr.Sanjay Patel, Family doctor, Madhuvan Park, Halol.
05/11/2022
04/12/2020
BJP Gujarat ના પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatilજી ના આહ્વાન અને આપણા હાલોલ વિધાનસભાના vલોકલાડીલા ધારાસભ્ય તથા ગુજરાત સરકાર ના માન.મંત્રી શ્રી Jaydrathsinhji Parmar સાહેબના માર્ગદર્શન થી મે મારા વોર્ડ ન ૮ ના મારા બુથ નં ૭૮ ના પેજ નં ૩૫ ના પેજ પ્રમુખ તરીકે મેં પેજ પર આવતા પ્રત્યેક ઘરમાંથી એક સદસ્યનો સમાવેશ કરી #પેજ_સમિતિની રચના પૂર્ણ કરી અને પંચમહાલ જિલ્લા ભાજપા પ્રમુખશ્રી ને સુપ્રત કરી..
આ પેજ સમિતિના નિર્માણ થકી બુથ સ્તર પર ભાજપ વધુ મજબૂત બનશે અને માન. વડાપ્રધાન શ્રી Narendra Modiજી ની જનહિતૈષી યોજનાના લાભો નાગરિકોને સરળતાથી મળી રહેશે.
BJP4Halol
26/05/2020
#મેં_આરોગ્ય_સેતુ_એપ_ડાઉનલોડ_કરી_છ શુ તમે કરી ?
આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી
હેઝટેગ સાથે સોશિયલ મીડીયા પ્લેટફોર્મ પર શેર કરીએ અને બીજાને પણ #આરોગ્ય_સેતુ_એપ #ડાઉનલોડ કરવા અને આ અભિયાન સાથે જોડાવા પ્રેરિત કરીએ.
Click here to claim your Sponsored Listing.
Category
Telephone
Website
Address
Madhuvan Park
Halol
389350