Expresssamachar
The best and most reliable news is Halar Update News
Our only goal is to deliver the fastest News
29/03/2024
જેઓ રાજકીય નથી પરંતુ રાજકીય લોકો જેને પોતાના ગુરુ માને છે એવા #ખોડલધામ સંસ્થાના પ્રણેતા ને મળવાની તક મળી. સ્વભાવે શાંત પરંતુ સમાજ પ્રત્યે ગંભીર. અહીં વાત નરેશ પટેલ વિશે નહિ પરંતુ તેમના માર્ગદર્શન હેઠળ બની રહેલા કેન્સર રિસર્ચ સેન્ટર વિશે કરવી છે. કુદરતે પાટીદાર સમાજને ઘણું આપ્યું છે. પરંતુ પાટીદાર સમાજમાં નરેશ પટેલ જેવા આગેવાન હોઈ એટલે અન્ય સમાજને પણ ગર્વ થવો જોઈએ. કારણ કે કેન્સર રિસર્ચ સેન્ટર બનાવવા પાછળ નરેશભાઈનો ધ્યેય માત્ર પાટીદાર સમાજ માટે જ઼ નહિ પરંતુ તમામ સમાજને લાભ થાય તેવો છે. આવા સામાજિક કામ માટે નરેશ પટેલનો અન્ય સમાજના લોકોએ પણ આભાર માનવો જોઈએ.
Click here to claim your Sponsored Listing.
Category
Contact the business
Telephone
Website
Address
Jamna
20/04/2024