Jamnagar Defence Academy
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Jamnagar Defence Academy, Education, KRISHNA COMPLEX, JANTA FATAK, Jamnagar.
07/06/2024
જામનગર ડિફેન્સ એકેડમીની
પ્રથમ બેચ ફૂલ હોવાથી જામનગરના વિદ્યાર્થીઓની લાગણી અને માંગણી ને ધ્યાને લેતા...પોલીસ કોન્સ્ટેબલ અને PSI ની નવી બેચ માટે નવા એડમીશન વેહલા તે પેહલા ધોરણે ફરી ચાલુ કરેલ છે..
ઉપરાંત *રેલ્વે વિભાગની સ્પે. RPF Constable અને SI* માટે ની બેચ પણ ચાલુ..
ફિઝિકલ ટ્રેનીંગ + લેખિત પરિક્ષા ની સંપૂર્ણ તૈયારી
અનુભવી નિષ્ણાત ફેકલ્ટી
નવા કોર્સ મુજબ તૈયારી
AC વર્ગ, ડિજીટલ શિક્ષણ
રેગ્યુલર ટેસ્ટ
ફ્રી મટીરીયલ
નોંધ:- ઉપરોકત બંને કોર્સ માટે બિન અનામત આર્થિક નબળા વર્ગના (EWS વર્ગ)વિદ્યાર્થીઓ માટે ફ્રીમાં શિક્ષણ આપવામાં આવશે..
ખાસ નોંધ:- લિમિટેડ સંખ્યા લેવાની હોવાથી આજે જ વોટસ એપ રજી. કરવો...
વિશેષ:- જામનગરની એકમાત્ર લેખિત પરિક્ષા સાથે સૌથી ઓછી ફીમાં ફિઝિકલ ટ્રેનીંગ આપતી ડિફેન્સ એકેડમી
*છેલ્લા ત્રણ વર્ષથી આર્મી અને ડિફેન્સ ના તમામ કોર્સમાં 100% પરિણામ..*
21/09/2023
Army really Running Pass 2023-23.
31/08/2022
Click here to claim your Sponsored Listing.
Category
Contact the school
Website
Address
KRISHNA COMPLEX, JANTA FATAK
Jamnagar
361006