Divyesh Akbari
MLA-Jamnagar(South)
18/05/2026
આજે "જન ગણના-૨૦૨૭"અંતર્ગત મારા નિવાસસ્થાને મારા અને મારા પરિવારજનોની સ્વ-ગણતરી ઓનલાઈન પોર્ટલના માધ્યમથી પૂર્ણ કરી.
સર્વે નાગરિકોને મારી નમ્ર અપીલ છે કે નૈતિક ફરજના ભાગરૂપે આપ સૌ પણ જનગણનામાં જોડાઈને સ્વૈચ્છિક સ્વ-ગણતરી નોંધણી દ્વારા તંત્રને સહકાર કરશો.
Want your public figure to be the top-listed Public Figure in Jamnagar?
Click here to claim your Sponsored Listing.
Click here to claim your Sponsored Listing.
Category
Contact the public figure
Website
Address
Jamnagar