Best Of Jamnagar
મારુ શહેર, મારી ઓળખ
🧠⚠️ બ્રેન સ્ટ્રોક અથવા બ્રેઈન હેમરેજથી બચવું છે?
આપણી રોજિંદી જીવનશૈલીની કેટલીક ખરાબ આદતો બ્રેન સ્ટ્રોક અને બ્રેઈન હેમરેજનું જોખમ વધારી શકે છે. 😟
જો આજે જ 5 સારી આદતો અપનાવશો, તો આ ગંભીર બીમારીઓનું જોખમ ઘણું ઓછું કરી શકાય છે. 💙
🎥 સાંભળો શું કહે છે...
👨⚕️ ડો. જીતેન્દ્ર ભદોરિયા
Consultant Neuro & Spine Surgeon
🧠 નાની સાવચેતી આજે...સુરક્ષિત આવતીકાલ માટે...
*વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો*
🏥 ઓશવાળ આયુષ હોસ્પિટલ - જામનગર
📞 75730 88884
📍 55/56, દિગ્વિજય પ્લોટ, જામનગર
દર્દીએ Breast Cancer માટે Aayush Cancer Hospitalમાં સારવાર લીધી અને ડો. સુભોજીત દત્તા 👨⚕️ના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સર્જરી કરાવી. 💪✨
સર્જરી દરમિયાન અને ત્યારબાદ ડોક્ટર તથા સમગ્ર સ્ટાફ 👨⚕️👩⚕️ દ્વારા ઉત્તમ કાળજી, માર્ગદર્શન અને સતત સહકાર આપવામાં આવ્યો. 🤝❤️
😊 આજે દર્દી પહેલાં કરતાં ઘણું સારું અનુભવી રહ્યા છે અને આત્મવિશ્વાસ સાથે સ્વસ્થ જીવન તરફ આગળ વધી રહ્યા છે. 🌸💙
🙏 તેઓ ડો. સુભોજીત દત્તા અને સમગ્ર ટીમનો દિલથી આભાર માને છે.
સમયસર નિદાન અને યોગ્ય સારવારથી Breast Cancer સામે સફળતાપૂર્વક લડી શકાય છે.
*વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો*
🏥 આયુષ કેન્સર હોસ્પિટલ
📞 7573 8888 78
📍 બિલ્ડિંગ નં.-1, સમર્પણ જનરલ હોસ્પિટલ કેમ્પસ,
ખંભાળિયા હાઇવે, જામનગર
જામનગર ના સમાણા રોડ તરફ જતા લોકો માટે ખાસ સૂચના 🚨
સમાણા રોડ પર ક્રિષ્ના પાર્કથી વી.ડી.બી. પાર્ટી પ્લોટ સુધીનો માર્ગ 6 સપ્ટેમ્બરથી 31 સપ્ટેમ્બર સુધી બંધ, ભૂગર્ભ ગટર લાઇનની કામગીરીને લઈ વાહનચાલકોને વૈકલ્પિક માર્ગ ઉપયોગ કરવાની અપીલ.
આવીજ અવનવી અપડેટ મેળવવા માટે અત્યારે જ ફોલ્લો કરો આપણા પેજ ને Best of Jamnagar
મનપાની પાણીની પાઇપલાઇન તૂટતાં લાખો લિટર પાણીનો વેડફાટ, રંગમતી નદી નજીક સવારે લીકેજ સર્જાતા પાણી રસ્તા પર વહી ગયું.
આવીજ અવનવી અપડેટ મેળવવા માટે અત્યારે જ ફોલ્લો કરો આપણા પેજ ને Best of Jamnagar
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Jamnagar
361005