Jay Classes Jamnagar
Competitive exams
11th & 12th Science & Commerce
Engineering classes
08/08/2021
For any queries contact us..
Message Jay Classes and Financial Services on WhatsApp.
https://wa.me/message/JD4XEUSAUAPMM1
01/08/2021
ફ્રેન્ડશિપ ડે આજે, જાણો આ દિવસ ક્યારથી મનાવવામાં આવે છે?
ભારતમાં દર વર્ષે ઓગષ્ટના પહેલા રવિવારે ફ્રેન્ડશિપ ડે મનાવવામાં આવે છે.
કહેવાય છે કે ફ્રેન્ડશિપ ડે પ્રથમ વખત 1958માં પરાગ્વેમાં 'આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ'ના રૂપમાં મનાવવાની રજૂઆત કરવામાં આવી હતી.
જો કે, ત્યારબાદ આ ગ્રીટિંગ કાર્ડ લેવા અને દેવા માત્ર જ રહી ગયું. ભારતમાં ફ્રેન્ડશિપ ડે પર ઘણા લાંબા સમયથી ફ્રેન્ડશિપ બેન્ડનું પ્રચલન છે. ફ્રેન્ડશિપ ડે ના દિવસે લોકો એકબીજાને ફ્રેન્ડશિપ બેન્ડ પહેરાવે છે.
જોવા મળ્યું છે કે ફ્રેન્ડશિપ ડે અલગ-અલગ દેશમાં અલગ-અલગ તારીખે મનાવવામાં આવે છે. વર્ષ 1958માં, પરાગ્વેમાં ડૉ. રેમન આર્ટેમિયો બ્રાચો દ્વારા સ્થાપિત એક આંતરરાષ્ટ્રીય નાગરિક સંગઠન 'વર્લ્ડ ફ્રેન્ડશિપ ક્રૂસેડ' દ્વારા 30 જુલાઇ માટે રજૂ કરવામાં આવ્યો હતો.
માનવામાં આવે છે કે સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાએ વર્ષ 2011માં આ તારીખને સત્તાવાર જાહેર કરી હતી.
ફ્રેન્ડશિપ ડે વિશે સૌથી પહેલા વર્ષ 1930માં હોલમાર્ક કાર્ડના સંસ્થાપલ એક જોઇસ હૉલે વિચાર આપ્યો હતો.
દર વર્ષે લોકો પોતાના મિત્રો સાથે એ જ એમના જૂના અડ્ડાએ જૂની યાદોને તાજી કરવા માટે એકઠાં થતા હોય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીના કારણે ફ્રેન્ડશિપ ડે સેલિબ્રેટ કરવા માટે લોકો ઘરે રહીને જ સોશિયલ મીડિયા પર એકબીજાને આજના દિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
ફ્રેન્ડશિપ ડે નો ઉદ્દેશ્ય પોતાના મિત્ર પ્રત્યે સ્નેહ અને આભાર વ્યક્ત કરવાનો છે જે મુશ્કેલ ઘડીમાં તમારો હંમેશા સાથ આપતા હોય છે.
Click here to claim your Sponsored Listing.
Category
Contact the school
Telephone
Website
Address
Khodiyar Colony Main Road, Mayur Complex, Shop No. 46, Opp. Jay Bajrang Bakery
Jamnagar
361006
Opening Hours
| Monday | 9am - 1pm |
| 4pm - 8pm | |
| Tuesday | 9am - 1pm |
| 4pm - 8pm | |
| Wednesday | 9am - 1pm |
| 4pm - 8pm | |
| Thursday | 9am - 1pm |
| 4pm - 8pm | |
| Friday | 9am - 1pm |
| 4pm - 8pm | |
| Saturday | 11am - 1pm |
| Sunday | 11am - 1pm |