Chirag Ranpariya
''મા-બાપે આપેલો સાચો વારસો
પૈસો નહીં પણ
પ્રમાણિકતા અને પવિત્રતા છે''
વ્હાલા ખેડૂતભાઈઓ
આપણા ખરાબ સમય માં આપણા એક પણ નેતા કે સાંસદ અત્યારે ખેડૂત પર આવેલ આફત માટે રજુઆત કરેલ નથી કે આપણા વિસ્તાર નું મુલાકાત લીધેલ નથી....
અત્યારે એક પણ ધારાસભ્યં કે સાંસદ ખેડૂતો ના વિસ્તાર માં એક મુલાકાત કે મિટિંગ કરેલ નથી....આજે ખેડૂતો નો સમય ખરાબ છે પણ આ સમય માં કોઈ પણ નેતા મદદ કરવા આવેલ નથી તો આપડે આજ નેતાઓ ને હાર તોરા કરી ને ઉંચા ઉંચા સ્ટેજ પર બેસાડીયે છીએ ....
ખેડૂતો ભાઈઓ ને મદદ ની જરૂર છે ત્યારે આપણા એરિયા ના નેતાઓ ગાયબ છે જેનો એક જ મતલબ કે ખેડૂત ની જરૂર નેતા નથી પણ નેતા પણ ખેડૂત વિરોધી છે....
કોઈ નો સમય ખરાબ હોઈ શકે પણ નસીબ નહિ....એક વાર ખેડૂતો નો નિહાપો લાગશે ત્યારે બધા ઘર ભેગા થઇ જાશે
લી.
જાગૃત ખેડૂત
Click here to claim your Sponsored Listing.
Category
Contact the public figure
Telephone
Website
Address
Junagadh
362030