Manoj Patel NSUI
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Manoj Patel NSUI, Political organisation, Kalol.
27/08/2017
Gandhinagar dist. NSUI meeting
14/07/2017
કલોલ શહેરમાં આજે યુથ કોંગ્રેસ અને NSUI ના કાર્યકતા ઓ દ્વારા અમરનાથ યાત્રાળુઓ પર થયેલા આતંકી હુમલા ના વિરોધ મા પાકિસ્તાન નો ઝંડો સળગાવી વિરોધ પ્રદશન કરવામાં આવ્યો...👊✋👍
10/07/2017
આજરોજ કલોલ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કલોલ નગર પાલિકા ના વધી રહેલા ભ્રષ્ટાચાર ના વિરોધ મા કલોલ શહેર ના MLA શ્રી *બળદેવજી ઠાકોર* સાહેબ ની આગેવાની માં રેલી કાઢી કલોલ નગર પાલિકા વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી કલોલ નગર પાલિકા ના પ્રમુખ તથા કલોલ શહેર મામલતદાર સાહેબ ને આવેદનપત્ર આપવામાં આવ્યું..તેમા ખૂબ મોટી સંખ્યા મા કાર્યકતા ઓ હાજર રહયા હતા.
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Kalol
382721