Mission Sardoi HighSchool

Mission Sardoi HighSchool

Share

well come Sardoi High school students to join

12/04/2022

જનકસિંહ પોપટ સિંહ રાવ વતન ભા ટ કોટા પોલીસ સબ ઇન્સ્પેક્ટર sardoi સ્કૂલ ના ભૂતપૂર્વ વિદ્યાર્થી હાલ મેહસાણા માં પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે તેમને DGP દ્વારા આ સન્માનનીય એવોર્ડ પ્રાપ્ત થયો છે Sardoi સ્કૂલ નું નામ રોશન કર્યું છે. અભિનંદન

13/03/2022

આપ બધાને જણાવતાં આનંદ થાય છે કે ખુબજ સારી મીટીંગ થઇ તથા ઉત્સાહ પણ જણાઈ આવ્યો ભુતપૂર્વ વિધાર્થી ઓ સમય, શારીરિક આર્થિક સહયોગ આપવાની ગમેત્યારે માંતૃસંસ્થા થા ને જરૂર પડે તે આપવા ની તૈયારી બતાવી, તે બદલ આપ બધા નો ખૂબ ખૂબ આભાર.

Mission Sardoi HighSchool 25/02/2022

આ ગ્રુપ બનાવવાં નો મુખ્ય હેતુ સરડોઇ હાઇસ્કુલ જ્યારે આપણે તેના વિદ્યાર્થી હતા તે સમય ની રોનક કોઈ પણ વહીવટી કારણોસર ગુમાવી બેસેલ છે અને સ્કૂલ ડચકા ખાઈ રહી છે જો આપણે ભૂતપૂર્વ વિદ્યાર્થી ઓ સ્કૂલ તરફ ધ્યાન નહિ આપીએ તો નજીક નાં ભવિષ્ય મા કદાચ સરકાર આપણી સ્કૂલ ની માન્યતા પણ રદ કરી દે તેમ છે જેથી આપણે સહુ સહિયારા સાથ દ્વારા આ સ્કૂલ ની રોનક પરત લાવવા પ્રયત્ન કરીએ તે સારું આ ગ્રુપ બનાવવા મા આવેલ છે
🙏🏻🙏🏻🙏🏻

Mission Sardoi HighSchool well come Sardoi High school students to join

Want your school to be the top-listed School/college in Modasa?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Website

Address


Sardoi
Modasa