Osc Arvalli

Osc Arvalli

Share

women help line

Photos from Osc Arvalli's post 08/01/2026

આજ રોજ તા.:૦૮/૦૧/૨૦૨૫ ના રોજ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી તેમજ દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને OSC,PBSC,181 મહિલા હેલ્પલાઇન ના કર્મચારીઓની માસિક મિટિંગ યોજવામાં આવેલ જેમાં સેન્ટર ખાતે આવતાં કેસો વિશે ચર્ચા કરવામાં આવી અને વધુમાં વધુ પ્રચાર પ્રસાર કરવા અને વ્હાલી દીકરી યોજના,વિધવા સહાય નું વેરીફીકેશન, મહિલા સ્વાવલંબન યોજના, કામગીરીની સમીક્ષા કરવામાં આવેલ.
WCD GroupDDO ARAVALLICollector AravalliSP ArvalliBhanuben BabariyaWomen and Child Officer ArvalliWCD Gujarat- Women & Child Development Department, Government of Gujarat@

Photos from Osc Arvalli's post 29/12/2025

આજ રોજ અરવલ્લી જિલ્લાના સખી વન સ્ટોપ સેન્ટર ના કર્મચારીઓ દ્વારા મોડાસા તાલુકા પંચાયતમાં જઇને આંગણવાડી બહેનોને સખી વન સ્ટોપ સેન્ટર ની માહિતી આપેલ તેમજ જીલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી ની કચેરી હેઠળ ચાલતી સરકારી યોજનાઓ વિષે માહિતી આપેલ.
WCD GroupDDO ARAVALLICollector AravalliWCD SP ArvalliBhanuben BabariyaWomen and Child Officer ArvalliCollector ArvalliBhanuben BabariyaWomen and Child Officer Arvalli

Photos from Osc Arvalli's post 18/12/2025

આજ રોજ અરવલ્લી જિલ્લાના સખી વન સ્ટોપ સેન્ટર ના કર્મચારીઓ દ્વારા માલપુર તાલુકાના આકલીયા, ગોવિંદપુર ગામમાં જઈને osc નો પ્રચાર પ્રસાર કરેલ તેમજ જીલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી ની કચેરી હેઠળ ચાલતી સરકારી યોજનાઓ વિષે માહિતી આપેલ.
WCD GroupDDO ARAVALLICollector AravalliWCD Gujarat- Women & Child Development Department, Government of GujaratSP ArvalliBhanuben BabariyaWomen and Child Officer ArvalliCollector Arvalli

11/12/2025

સખી વન સ્ટોપ સેન્ટર

सखी वन स्टॉप सेंटर

Sakhi One Stop Centre

નવી સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડ જિલ્લા સેવા સદનની બાજુમાં મોડાસા શામળાજી રોડ, મોડાસા, અરવલ્લી પીન નં. ૩૮૩૩૧૫, ફોન નં ૦૨૭૭૪-૨૪૯૧૮૧
WCD GroupDDO ARAVALLICollector AravalliWCD Gujarat- Women & Child Development Department, Government of GujaratSP ArvalliBhanuben BabariyaWomen and Child Officer ArvalliCollector Arvalli

Want your organization to be the top-listed Government Service in Modasa?
Click here to claim your Sponsored Listing.

Category

Website

Address


Modasa
383315