HOTEL Sarvoday Dormitory
HOTEL
21/01/2021
મિત્રો🎉 ખુશખબર 🎉🎈🎊અનુકૂળતા એ ..ગુજરાત ના અરવલ્લી જિલ્લા મોડાસા ખાતે પ્રથમ વ્યાપાર,રોજગાર,મિટિંગ,લગ્ન પ્રસંગ તેમજ શેક્ષણિક અને તબીબી સેવા માટે આવનાર ફક્ત પુરુષો માટે રોકવા ની સગવડ ધરાવતી વતાનુકુલીન A/C ડોરમેટ્રિ નામે *હોટલ સર્વોદય* માર્કેટ યાર્ડ ની સામે મોડાસા માં મૉડઁન ડોરમેટ્રિ માં રહેવા માટેની ઉત્તમ સુવિધાના લાભ સાથે.
👉 એસી હૉલ🏢 .
👉 વિશાળ પાર્કિગ🌳 .
👉૨૪ કલાક એન્ટ્રી⏱️
👉પ્રદુષણ રહિત પર્યાવરણની સાથે આપણી પરંપરાગત સંસ્કૃતિ સાથે આપ આપનો સમય વિતાવી શકો તેવુ વાતાવરણ.🌄
👉 ગ્રુપ માટે પણ બુકીંગ.👩👩👧👧👩👩👧👧👩👩👧👧👩👩👧👧
👉૨૪કલાક ઠંડુ ગરમ પાણી ની વ્યવસ્થા.🚿
👉૩ બાથરૂમ અને ૩ ટોયલેટ ની વ્યવસ્થા.🚽
👉ન્યુઝ પેપર 🗞️અને ઇન્ટરનેટ* ની સુવિધા.
👉ઈનડોર રીડિંગ લેમ્પ રાત્રી માટે
👉 બજાર થી નજીક
👉 લોકર 🔐અને બેડ ના નીચે લગેજ મુકવા ની વ્યવસ્થા.
👉 લાઈટ જવા પર ઇનવર્ટર બેકપ.🕯️
👉ગ્રાહક ના આગમન વખતે જ બેડ પર ચાદર કવર અને બ્લેન્કેટ લગાડવા માં આવે છે જે થી હાયજેનિકતા વધે છે.
👉 સવાર ની ૧ કપ ચા અથવા કોફી (ફ્રી)
👉 ગ્રાહક ને વાપરવા કોમ્પ્લીમેન્ટરરી સાબુ,તેલ,શેમ્પુ.
👉 રાત્રિના એસી રૂમ રોકાણ 🛌 સાથે ફક્ત રુપિયા ૨૪૯/-*
👉 રાત્રિના નોન- એસી રૂમ રોકાણ 🛌 સાથે ફક્ત રુપિયા ૧૪૯/-*
👉એકવાર જરુર મુલાકાત લેવા માટે પધારો...જો જો ચૂકી ના જતાં....આપ આવો,
અને મિત્રોને પણ જણાવો.....
આપની પ્રતીક્ષાસહ..
જલદી કૉલ કરો અને બુક કરાવો ✍️
🏚️એડ્રેસ: હોટલ સર્વોદય જુના માર્કેટ યાર્ડ ની સામે,અપ્સરા સિનેમાની બાજુ માં મોડાસા અમદાવાદ હાઇવે ,મોડાસા.
📞 નંબરઃ ૮૯૯૦ ૨૩૨૩ ૫૮
૯૪૨૮ ૫૫૫ ૩૩૧
Click here to claim your Sponsored Listing.
Category
Contact the hotel
Telephone
Website
Address
College Road Old Market Yard
Modasa
383315