M.B.Patel Applied Science College

M.B.Patel Applied Science College

Share

M.B.Patel Applied Science College, Mogri Managed by Charotar Education Society. Near Janta circle, Mahatma Gandhi vidhyalay campus, Mogri.

04/08/2021

વ્હાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો,

આપ સૌ ધોરણ 12 અપેક્ષા મુજબ પાસ થયેલ છે. સૌને ખૂબ ખૂબ અભિનંદન સહ ભાવિ શુભેચ્છાઓ!
હવે ધોરણ 12 પછી આગળ શું કરવું? કયો અભ્યાસ કરવો? ક્યાં એડમિશન લેવું?? અને બીજો મોટો પ્રશ્ન...કેવી રીતે એડમિશન લેવું?? કેવી પ્રોસેસ હશે? વગેરે જેવા પ્રશ્નો નું સોલ્યુશન મેળવવા આપ Charoter Education Society, Anand દ્વારા સંચાલિત સંસ્થા M.B Patel Applied Science College, Mogri. નો સંપર્ક કરી શકો છો. જ્યાં તમને એડમીશન પ્રોસેસ થી લઈને B.Sc તેમજ અન્ય તમામ કોર્ષ તેમજ તમને મૂંઝવતા કોઈ પણ પ્રશ્ન ની માહિતી મળી શકશે.

M. B Patel Applied Science College, Mogri આપને મદદરૂપ થવા તૈયાર છે.
તો આજે જ મુલાકાત લો આ કોલેજ ની અને સંપૂર્ણ માહિતી મેળવો.

સરનામું :
એમ.બી પટેલ એપ્લાયડ સાયન્સ કોલેજ, મોગરી.
મહાત્મા ગાંધી વિદ્યાલય કેમ્પસ, શ્રી યોગીજી સર્કલ સામે, જનતા ચોકડી પાસે, મોગરી.
ફોન: 02692233000
E-Mail : [email protected]

24/07/2021

Addmission open

Want your university to be the top-listed University in Mogri?
Click here to claim your Sponsored Listing.

Telephone

Address


M B Patel Applied Science College
Mogri
388345

Opening Hours

Monday 10am - 4pm
Tuesday 10am - 4pm
Wednesday 10am - 4pm
Thursday 10am - 4pm
Friday 10am - 4pm
Saturday 10am - 4pm